મિત્રો હમણાં સોસિયલ મીડિયામાં એક વિડિઓ જબરજસ્ત વાઇરલ થઈ રહ્યો છે જેમાં બે પોલીસ મિત્રો દ્વારા ઘરડા માતાજીને મહાકાળીના દર્શન કરવા હોવાથી દર્શન કરવા માટે માજીને તેડીને માતાજીના દર્શન કરાવવા માટે લઈ જઈ રહ્યા છે ખરેખર આ બન્ને પોલીસ મિત્રોને ધન્યવાદ કહેવાય કે ઘરડા દાદીને દર્શન કરવા માટે તેઓ ઉંચકીને દર્શન ઉપર સુઘી લઈ ગયા હતા બાકી આ ઘોર કળિયુગમાં ઘણી જગ્યાએ સગા દીકરા પણ દર્શન નથી કરાવતા.
80 વર્ષના વૃદ્ધ દાદી છેક મદયપ્રદેશથી ચાલતા અહીં માં મહાકાળીના દર્શને ટોટલ પાંચ વર્ષથી માતાજીના દર્શને આવે છે જેઓ અહીં છમી વાર મહાકાળીના દર્શન કરવા આવતા તેઓ માતાજીના ગબબર ઉપર ચડી શક્ય નહોતા તેથી બે પોલિશ મિત્રો જેમાંથી એક મુસ્લિમ કોસ્ટેબલ પણ હતા તેઓએ ઘરડા માજીને ઉંચકીને દર્શન કરાવ્યા હતા જે પંચમહાલ પોલીસ મિત્રો દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું .
પોલીસ મિત્રો મીડિયા સાથે વાત કરતા જણાવે છે અત્યારે નવરાત્રીનોં સમય ચાલુ હોવાથી ભક્તો માતાજીના દર્શને આવતા હોય છે રોજની જેમ આજે પણ ભક્તો ઉમટી પડ્યા હતા અને આ માજી અમારા પોઈંટ ઉપર મળતા દર્શન કરવા જવા માટે જણાવ્યું હતું જયારે આ કોસ્ટેબલ મિત્રોએ ઘરડા માજીને પગથિયાં નહીં ચડી શકે એવું જણાવ્યું હતું પરંતુ માજીએ દર્શન કરવાજ છે એવું જણાવતા પોલીસ મિત્રો માજીને તેડી દર્શન કરાવ્યા હતા.