Cli
karinae kem aavu karyu

કરીનાએ બરબાદ કર્યું હતું બોબી દેવોલનું કેરિયર ? આ કારણે સની દેઓલ પણ રડી પડ્યા હતા ભાઈ માટે…

Bollywood/Entertainment

દેઓલ પરિવાર યુગોથી બોલિવૂડ સાથે જોડાયેલ છે અને ધર્મેન્દ્રથી માંડીને પુત્ર સની દેઓલ સુધી દરેકે ફિલ્મ ઉદ્યોગની મુસાફરી દરમિયાન બોલીવુડમાં પોતાનું નામ મોટુ બનાવ્યું છે પરંતુ ઘણા પરિવારના સભ્યો અનિચ્છનીય લોકો તરીકે તેમનું જીવન જીવતા હતા અને તેમાંથી એક છે બોબી દેઓલ.

જો આપણે બોબી દેઓલ વિશે વાત કરીએ તો તાજેતરમાં જ તેમની નવી વેબ સીરિઝ આશ્રમને કારણે અને બ્રહ્મ સિરીઝના કારણે બોબી દેઓલને એક નવી ઓળખ મળી છે બોબી દેઓલ લાંબા સમયથી ફિલ્મ ઉદ્યોગથી દૂર હતા પરંતુ સલમાન ખાનની રેસ 3માં તેમને ઇન્ડસ્ટ્રીમાં પાછા ફરવાની તક મળી હતી.

ભલે રેસ3 ફ્લોપ હતી પરંતુ અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 4માં તેઓને મુખ્ય હીરો તરીકે કાસ્ટ કરવામાં આવ્યા હતા હાઉસફુલ 4 તેમની છેલ્લી ફિલ્મ હતી અને તે પછી આશ્રમ ફિલ્મમાં તેમને કાશીપુર બાબા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા તમને જણાવી દઈએ કે બોબી દેઓલના જીવનમાં એક સમય હતો જ્યારે તેમના હાથમાં કોઈ ફિલ્મો નહોતી.

કેટલીક ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ તેમની હાલત ખરાબ થઈ રહી હતી અને તેમની ફિલ્મોમાંથી ગાયબ થઈ ગયા હતા અને કામ ન હોવાને કારણે તેઓ વ્ય!સની બની ગયા હતા અને તેમણે પોતે કબૂલાત કરી હતી કે તેઓએ ઘણા લોકોનેે ફિલ્મો આપવા માટે કહ્યું હતું પણ તેમને નકારવામાં આવ્યા.

સની દેઓલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારા ભાઈને છેલ્લા 10 વર્ષથી કોઈ કામ મળ્યું નથી પરંતુ અમે બધા તેની સાથે છીએ અને અમારો પરિવાર મજબૂત છે બોબી દેઓલ પર બોલતા સની દેઓલ ભાવુક થઈ ગયા હતા અને રડવા લાગ્યા હતા સની દેઓલે હંમેશા નાના ભાઈને મદદ કરવા અને તેમની કારકિર્દીને સ્થિર બનાવવા માટે પ્રયત્ન કર્યા છે.

સની દેઓલે તેમના માટે ઘણી વસ્તુઓ કરી છે પરંતુ તે પછી પણ બોબી દેઓલ સની દેઓલ અને ધર્મેન્દ્ર જેટલી બોલીવુડમાં ફ્રેમ મેળવી શક્યા નથી પરંતુ સવાલ એ છે કે બોબી દેઓલ ફ્લોપ કેમ થયા? બોબી દેઓલે પોતાની 25 વર્ષની કારકિર્દીમાં 42 ફિલ્મોમાં કામ કર્યું છે જેમાંથી માત્ર 6 ફિલ્મો હિટ થઈ છે.

કહેવામાં આવે છે કે સની દેઓલના ફ્લોપ પાછળ કરીના કપૂરનો પણ હાથ છે કારણ કે કરીના કપૂર તેના બોયફ્રેન્ડ શાહિદ કપૂરને દર્શાવવા માટે સની દેઓલને બ્લોકબસ્ટર ફિલ્મમાંથી દૂર કરી નાખ્યા હતા તમને જણાવી દઈએ કે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ જબવીમેટમાં શાહિદ કપૂર અને કરીના કપૂરે સાથે કામ કર્યું હતું.

પરંતુ માત્ર થોડા જ લોકો જાણે છે કે આ ફિલ્મ માટે નિર્દેશકોની પ્રથમ પસંદગી બોબી દેઓલ હતા અને એક ઇન્ટરવ્યુમાં બોબી દેઓલે પોતે કહ્યુ હતુ કે કરીના કપૂરેે ફિલ્મના નિદૅેશકોને બોબી દેઓલની જગ્યાએ શાહિદ કપૂરને બદલવાનું કહ્યું હતું બોબીએ એમ પણ કહ્યું કે જ્યારે તેઓને જબવીમેટ ફિલ્મ મળી હતી ત્યારે ફિલ્મનું મૂળ નામ ગીત હતું.

તેઓએ ઇમ્તિયાઝ અલી અને પ્રોડક્શન હાઉસ સાથે વાત કરી હતી અને તેઓએ ફિલ્મ માટે કરીના કપૂરનું નામ સૂચવ્યું હતું પણ પછી પ્રોડક્શન હાઉસે કહ્યું હતું કે આ ફિલ્મ મોંઘી છે એના કારણે તેઓએ આ ફિલ્મ બનાવવાનો ઇનકાર કર્યો અને 6 મહિના પછી જ્યારે જબવીમીટને રિલીઝ કરવામાં આવી ત્યારે બોબી દેઓલને મોટો આંચકો લાગ્યો.

તેમની જગ્યાએ કરીના કપૂરના બોયફ્રેન્ડ શાહિદ કપૂરને લેવામાં આવ્યો હતો વાસ્તવમાં કરીના કપૂરને ફિલ્મની વાર્તા ગમી હતી પણ તેણે શરત રાખી હતી કે તે ત્યારે જ કામ કરશે જ્યારે બોબીને બદલે હીરો શાહિદ કપૂર હશે કરીના કપૂરના આ કૃત્યથી બોબી દેઓલ ખૂબ નિરાશ થયા હતા અને તેઓ માને છે કે જો કરીના કપૂરે આ ન કર્યું હોત તો કદાચ બોબી દેઓલની કારકિર્દીનો અંત ન આવ્યો હોત.

જો આપણે જબવીમેટની વાત કરીએ તો ફિલ્મ ની વાર્તા બધાના મનમાં રહી ગઈ હતી અને તે ફિલ્મનું ગીત સુપર ડુપર હિટ હતું અને ફિલ્મ બ્લોકબસ્ટર હતી અને શાહિદ અને કરીના કપૂરની જોડી દરેકને પસંદ હતી અને તેઓ એટલા નજીક આવ્યા કે તેઓએ લગભગ તેમના સંબંધને જલ્દી નામ આપવાનું નક્કી કયુઁ.

પરંતુ થોડા વર્ષો પછી તેઓ અલગ થઈ ગયા બોબી દેઓલ વિશે આપણે જો વાત કરીએ તો બોબી દેઓલની કારકિર્દી પરત લાવવા માટે સલમાન ખાને જવાબદારી લીધી અને તેમને રેસ3 ફિલ્મ ઓફર કરી ભલે આ ફિલ્મ ફ્લોપ રહી પરંતુ આ ફિલ્મથી ખુશ થઈને બોબી દેઓલે પોતાને 1 કરોડ રૂપિયાની રેન્જ રોવર ભેટમાં આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *