Cli

અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મ આલા વૈકુંઠપુરમલુ આ તારીખે ટીવી પર હિન્દીમાં થશે રિલીઝ…

Bollywood/Entertainment Breaking

સાઉથ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા હિન્દીમાં ડબિંગ કરીને રિલીઝ કરતા બોલીવુડની ફિલ્મો કરતા પણ રેકોર્ડતોડ કમાણી કરી હતી અહીં ફિલ્મે બોલીવુડની જે ફિલ્મો કમાણી ન કરી શકી તે કમાણી પુષ્પાએ કરી હતી એવામાં હિન્દી ડાયરેક્ટર મનીષ શાહે અલ્લુ અર્જુનની બીજી ફિલ્મ અલા વૈકુંઠપુરમલૂ જે સાઉથમાં.

150 કરોડથી વધુની કમાણી કરી હતી આ ફિલ્મ 2020માં સાઉથના કેટલાક રાજ્યોમાં રિલીઝ થઈ હતી જે ફિલ્મના રાઇટ્સ મનીષ શાહ જોડે છે અહીં મનીષ શાહે તે ફિલ્મ હિન્દીમાં ડબિંગ કરીને સિનેમાઘરોમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું પરંતુ બીજી બાજુ મનીષ શાહે તે ફિલ્મની રીમિક કાર્તિક આર્યન સાથે બનાવી રહ્યા છે.

તેથી ફિલ્મને સિનેમા ઘરોમાં રિલીઝ ન કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ હવે ખબર આવી આવી છેકે આ ફિલ્મ હિન્દીમાં રિલીઝ થશે પણ ફક્ત હિન્દી ચેનલ ઢીંચાકમાં રિલીઝ કરવામાં આવશે ફિલ્મને 6 ફેબ્રુઆરી 2022 ના રોજ ઢીંચાક ચેનલમાં હિન્દી વર્ઝનમાં રિલીઝ કરવામાં આવશે ગોલ્ડમાઈન્સ ટેલિફિલ્મ્સના ટ્વિટર.

હેન્ડલ પર આ માહિતી આપવામાં આવી છે અલા વૈકુંઠપુરમલૂ ફિલ્મ અલ્લુ અર્જુનની છે જેની રીમેક બૉલીવુડ સ્ટાર કાર્તિક આર્યન શહઝાદા નામની ફિલ્મ બનાવી રહ્યા છે અહીં અલ્લુની એ ફિલ્મ રિલીઝ ન કરવા પાછળ એવું તારણ બતાવાઈ રહ્યું છેકે તે ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવે તો કાર્તિક આર્યનની શહઝાદાને નુકશાન જઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *