બ્રહ્માસ્ત્રને ફિલ્મને લઈને લોકોમાં ખૂબ જ ચર્ચામાં આવનારા અભિનેત્રી આલિયા ભટ્ટ તાજેતરમાં પોતાની પ્રેગનેન્સી દરમિયાન પણ ફિલ્મને સફળ બનાવવા રોજે રોજનો શેડ્યુલ માત્ર પ્રમોશન માટે જ કાઢે છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં નહીં પણ વાસ્તવિકતામાં પતિ પત્ની છે.,
તેઓએ પોતાની ફિલ્મના પ્રમોશન માટે ઘણી બધી મહેનત કરી હતી બ્રહ્માસ્ત્ર ફિલ્મ આજ લોકોમાં છવાઈ ગઈ છે લોકો નો રિસ્પોન્સ થિયેટરમાં હાઉસફુલના બોર્ડ સાથે સલકાઈને બહાર આવેછે એ દરમિયાન આલિયા ભટ્ટ ખૂબ જ ખુશ જોવા મળે છે તાજેતરમાં એ પોતાના નિવાસસ્થાન થી.
બહાર જતા સ્પોટ થઈ હતી તેમાં એને પંજાબી ડિઝાઇનેડ શરીરને સંપૂર્ણપણે ઢાંકતો ખુલ્લો આભલે જડીત ડ્રેસ પહેરેલો હતો જેમાં ખુલ્લા વાળ સાથે એ ખૂબ જ સુંદર દેખાતી હતી જેમાં તે રણબીર કપૂર સાથે જોવા મળે રણબીર કપૂરને બોલાવીને એના ખંભે હાથ મૂકીને મીડિયા ને કહ્યું.
પ્લીઝ કપલ ફોટો તો મિડીયા કર્મીઓ એ તેમના કપલ ફોટો ને કેમેરામાં કેદ કર્યો સોશિયલ મીડિયા પર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી છે બ્રહ્માસ્ત્ર ફિલ્મની સફળતા એ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ને રાતોરાત બેસ્ટ સ્ટાર બનાવી દીધા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.