ગુજરાતમાં કચ્છ કબરાઉ આઈ શ્રી મણીધર વડવાળી માં મોગલના બેસણા છે માં મોગલ ના ધામે દેશવિદેશમાં થી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે માં મોગલ ના ધામે અંતરથી ઉઠે નાદ અને જો શબ્દ આપે ના સાથ તો કરજો માં મોગલને સાચા દિલથી સાદ માવડી ભક્તો ના દુઃખ દર્દને ભાંગી ને ભુક્કો કરે.
પલવારમાં રડતી આંખો માં માં મોગલ ની છબી દેખાય છે અને હસતા ચહેરે એ ભાવિકો જાય છે માતાજી નો મહીમા અપરંપાર છે જેના માટે શબ્દ ઓછા પડે માં મોગલ ના સાનિધ્ય માં અમદાવાદ થી કોમલ પટેલ નામની એક વિધવા યુવતી આવી જેની ઉમંર અસરે 28 વર્ષ હશે માં મોગલ ના સાનિધ્ય માં.
નતમસ્તક વંદન કર્યા.બાદ આરતી માં અર્પણ કરવા ગાદીપતિ શ્રી ચારણ ઋષિ સામંત બાપુ પાસે આવીને 50 હજાર રૂપિયા આપતા જણાવ્યું કે મારી મનોકામના છે કે માં મોગલ ની મારે આરતી અર્પણ કરવા છે સામંતબાપુએ એ 50 હજારમાં એક રુપીયો ઉમેરી પરત કર્યા અને કહ્યું કે મા મોગલ.
આ તને આપે છે સામંત બાપુ એ તેમના પતીનું નામ પૂછતા યુવતી આંખમાંથી આંસુ છલકાયા જણાવ્યું કે તેમનું દેહાતં થયું છે એક દિકરી એક દિકરો છે સામંત બાપુએ જણાવ્યું કે બેટા તું મારી દિકરી છો તારી ઉંમર નાની છે અને માથે જવાબદારી છે માં મોગલ દિકરી તને શક્તિ આપે કોઈની.
વાતો માં આવવું નહીં દિકરા દીકરી સામું જોજે તારી જીદંગી ના બગાડતી માવતર ની પાડોશમાં રેજે આંખો બંધ કરો એ અંધશ્રધ્ધા છે ખુલ્લી રાખો તે છે વિશ્ર્વાસ સામંત બાપુએ જણાવ્યું કે અંધશ્રધ્ધા માં ફસાસો નહીં માં મોગલની પર વિશ્વાસ આસ્થા રાખો માં મોગલ બધાના દુઃખ.
દૂર કરે છે દવા આપે દુવા કરો ક્યાય પૈસા ના આપો આ માં મોગલ નો આદેશ છે માં મોગલ નો જયકાર બોલાવી આર્શીવચન સામંત બાપુએ આપ્યા હતા માં વાચંક મિત્રો મોગલ ને માનતા હોવો તો જય માં મોગલ લખી પોસ્ટ ને શેર જરુર કરશો માં મોગલ બધાનું કલ્યાણ કરે જય માં મોગલ.