વર્ષ 2008 માં કલર્સ ટીવીમાં રિલીઝ કરવામાં આવેલ જય શ્રી ક્રિષ્ના સીરિયલમાં એક બાળકીએ ભગવા કૃષ્ણનો રોલ નિભાવ્યો હતો એવું પહેલી વાર થયું હતું કે કોઈ બાળકીએ ટીવી પર કૃષ્ણનું પાત્ર નિભાવ્યું હોય તેના પહેલા આ રોલ છોકરા જ કરતા હતા પરંતુ એ સુંદર બાળકીએ પોતાની માસુમિયત અને એકટિંગે લોકોનું એવું.
દિલ જીત્યું કે આજે પણ તેની યાદો આપણા દિલમાં છે અને એ બાળકીનું નામ ધરતી ભાટિયા હતું ધરતીને દર્શકોએ ખુબ પસંદ કરી હતી ધરતીની માસુમ સ્માઈલ આજે પણ લોકોના દિલમાં છે જયારે ધરતીએ એ પાત્ર કર્યું હતું ત્યારે તેની ઉંમર માત્ર 3 વર્ષ હતી સિરિયલથી ધરતીનું પાત્ર પૂરું થતા તેઓ એક બે વાર જોવા મળી.
તેના બાદ તેઓ ટીવી પડદા પરથી ગાયબ થઈ ગઈ તેઓ ફરી પછી લોકોને ક્યારેય જોવા ન મળી પરંતુ હવે પુરા 14 વર્ષ બાદ ધરતી ભાટિયા એકવાર ફરીથી સામે આવી છે અને વિશ્વાસ રાખો તમને ધરતી બાળપણમાં જોવા મળી હતી એટલી સુંદર આજે પણ છે તેની માસુમિયત આજે પણ પહેલા જેવી છે ધરતીની આ તસ્વીર સોસીયલ.
મીડિયામાં વાયરલ થઈ રહી છે અત્યારે ધરતીનું પૂરું ધ્યાન પોતાના ભણતર પર છે તેના સાથે ધરતી કલાસિકલ ડાન્સ પણ શીખી રહી છે એકટિંગનો શોખ આજે પણ ધરતીમાં છે એટલે તેઓ ઇન્સ્ટાગ્રામમાં રમુજી વિડિઓ પણ બનાવતી રહે છે જણાવી દઈએ ધરતી એક્ટર અને કોરિઓગ્રફર પૂનમ ભાટિયાની પુત્રી છે.