બૉલીવુડ એક્ટર આલિયા ભટ્ટ અત્યારે એમની આવનારી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ને લઈને અત્યારે ખુબજ ચર્ચામાં છે ફિલ્મ સાથે આલિયા અત્યારે પોતાની લવલાઈફને લઈને પણ ચર્ચામાં છે રણવીર કપૂર સાથે તેમના લગ્નની ચર્ચાઓ જોરશોરથી થઈ રહી છે ઘણા સમયથી ચર્ચા છેકે બને આ વર્ષે એપ્રિલમાં લગ્નના.
બંધનમાં બંધાઈ જશે પરંતુ આ ખબર ઓફિસિયલ થાય તેના પહેલા લિયા ભટ્ટે કબૂલ કરી લીધું છેકે એમને રણવીર સાથે લગ્ન કરી લીધા છે જાણ્યા બાદ ફેન ચોકી ગયા છે આલિયા ભટ્ટ અત્યારે એમની આવનાર ફિલ્મ ગંગુબાઈના પ્રમોશનમાં વ્યસ્ત છે ફિલ્મના પ્રમોશન દરમિયાન એમને કંઈક એવું કહી દીધું જેનાબાદ.
તેઓ ફરીથી ચર્ચામાં આવી છે હકીકત માં આલિયાએ હમણાં ઇન્ડિયા ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ પોતાના મનથી રણવીરથી લગ્ન કરી ચુકી છે એમણે આગળ કહ્યું મેં વર્ષો પહેલા મનથી જ રણવીરથી લગ્ન કરી લીધાછે હા મિત્રો આલિયા ભટ્ટે રણવીરથી લગ્ન જરૂર કરી લીધા છે પરંતુ એમના મનથી.
રણવીર કપૂરે હાલમાંજ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અત્યાર સુધી એમણે અલિયાથી લગ્ન કરી લીધા હોત જો કો!રોના ન નડ્યો હોત તો મિત્રો મીડિયા રિપોર્ટ ની માનીએ તો આલિયા અને રણવીર એપ્રિલ મહિનામાં લગ્ન કરશે એ પણ રાજસ્થાનમાં અને તેન માટે બંનેના પરિવાર ધામધૂમથી તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.