બોલીવુડની ફિલ્મ ડાર્લિંગ હાલમાં રિલીઝ થઈ અને તેના બાદથી આલિયા ભટ્ટ ચર્ચામાં બનેલ છે આલિયા ભટ્ટની ફિલ્મ ડાર્લિંગમાં લોકો તેના અભિનયને ખુબ પસંદ કર્યો છે તેમ છતાં ફિલ્મને બાયકોટ કરવાની માંગ આવી રહી છે પરંતુ આલિયા ભટ્ટ હાલમાં તેની ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશનમાં લાગી ગઈ છે ગયા દિવસોમા એ ખબર.
આવી હતી કે આલિયા ભટ્ટ પોતાના બેબો બંમ્પને હાઇડ કરવાંની કોશિશ કરી રહી છે પરંતુ હવે આલિયા ભટ્ટે એ બધી વાતોને નકારી દીધી છે કારણ કે આલિયા ભટ્ટ હાલમાં કંઈક એવા અવતારમાં જોવા મળી છેકે જોઈને તમે પણ હેરાન રહી જશો તમને જણાવી દઈએ આલિયા ભટ્ટ આ દરમિયાન ટાઈટ બ્રાઉન કલરની ડ્રેસમાં જોવા મળી હતી.
એટલું જ નહીં એક્ટરની આ ડ્રેસ ખુબ ટૂંકી પણ છે જેમાં એક્ટરે પોતાની ટોન્ડ પણ ફ્લોન્ટ કરતા જોવા મળી આલિયા ભટ્ટ આટલા દિવસોથી ઢીલા કપડાં પહરેલ જોવા મળી રહી હતી પરંતુ આ વખતે આલિયા પોતાના બેબી ફિટિંગ ડ્રેસમાં પોતાનું બેબી બંમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે તમે એ અહીં જોઈ શકો છો.
અત્યારે આલિયા ભટ્ટ બ્રહ્માસ્ત્ર નું ગીત દેવા દેવાના લોન્ચ ઇવેન્ટ દરમિયાન પહોંચી હતી એ દરમિયાન એમના પતિ રણબીર કપૂર પણ એમની સાથે નજરે પડ્યા હતા અહીં રણબીર કપૂરે પણ આલિયા સાથે ફોટો પડાવી હતી રણબીર કપૂર બ્લેક કલરના કપડામાં જોવા મળ્યા હતા જયારે આલિયા ભટ્ટ બ્રાઉન કલરની ટૂંકી ડ્રેસમાં જોવા મળી હતી.