બોલિવૉર્ડ એક્ટર આલિયા ભટ્ટ વજન ઘટાડવા માટે મહેનત કરી રહ્યા છે આલિયા ભટ્ટ તેમની ગર્ભવસ્થા માં વજન ઘટાડવા ની ગતિથિ બધા ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે હાલ માં આલિયા ભટ્ટ ની કેટલી તસ્વીરો આવી રહી છે તે પોતાના ચાહકો માટે શેર કરે છે આ ફોટો આલિયા નો નાતાલની ઉજવણી કરી રહ્યાછે.
તેમાં રણવીર કપુર અને બાકીના પરિવાર ના શભ્યો છે આલિયા ભટ્ટ ની હાલ માં એક તસ્વીર છે તેમાં તે નાતાલ ના ઝાડ પાસે લાલ રંગ નો ડ્રેશ પહેરીને ઉભા છે તેમાં તે બઉ મોહક રૂપ માં લાગે છે અને આ તસ્વીર માં રણવીર કપુર તેમને કિસ કરતા નજર આવે છે આમ તો આલિયા ભટ્ટ નીતુ કપુર.
સોની રઝદાન રણધીર કપુર,અને કરિશ્માં કપુર જેવા અભિનેત્રો સાથે જોવા મળે છે ફોટા માં રણવીર કપુર લાંબી દાઢી માં જોવા મળે છે આ તસ્વીર શેર કરતા વખત લખ્યુંતુ કે આ વર્ષ નો સૌથી સારો સમય છે દુનિયાના ખુબસુરત લોકો તેના તમારા પરિવાર ને મારા પરિવાર તરફ થી નાતાલ ની શોભકામના પાઠવી હતી.
અને બીજા ફોટા માં તમે જોઈ શકો છો કરિશ્માં કપુર ની પૌત્રી એવા સમાયરા પણ નજર આવે છે આમ તો જોઈએ તો સમાયરા કપુર સામાન્ય વેષ માં આ પોગ્રામ માં પહોંક્યા હતા પરંતુ તેમના દેખાવ થી દરેક લોકો ના દિલ માં જગ્યા લીધી છે તે તેમની મમ્મી જેટલા ઊંચાઈએ પહોંચ્યા છે અને તે ખુબજ સુંદર અને મોહક રૂપ માં દેખાય છે.