Cli
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એ રાખ્યું દીકરીનું નામ, જે સાંભળીને ભાવુક થઈ ગઈ નીતુ કપૂર...

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એ રાખ્યું દીકરીનું નામ, જે સાંભળીને ભાવુક થઈ ગઈ નીતુ કપૂર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એ પોતાની દીકરીનું નામ નક્કી કરી લીધું છે જે સાંભળીને રણબીર કપૂરની માતા નીતુ કપુર ઈમોશનલ અને ભાવુક થઈ ગઈ હતી વર્ષ 2022 માં લગાતાર દમદાર હીટ ફિલ્મો આપીને પોતાની આગવી ઓળખ સાબિત કરનાર અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 6 નવેમ્બરના રોજ માતા પિતા બન્યા હતા.

આલિયા ભટ્ટે સુંદર દીકરીને જન્મ આપ્યો હતો તે દરમિયાન બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર અને સેલિબ્રિટી એ આલિયા ભટ્ટને ખૂબ જ શુભેચ્છાઓ આપી હતી સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટને લાખો ચાહકોએ શુભેચ્છા પાઠવી હતી દીકરી ના જન્મ પછી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની ખુશીઓનો કોઈ પાર નથી.

આજે તેમની દીકરી દસ દિવસની થઈ ગઈ છે આ વચ્ચે રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પોતાની દીકરીનું નામ નક્કી કરી લીધું છે મીડિયા રિપોર્ટ અનુસાર રણબીર કપૂર ના પિતા ઋષિ કપૂર ના નામ સાથે દીકરીનું નામ કનેક્ટ હોય તેવું જાણવા મળ્યું છે રણબીર કપૂર પોતાના પિતાને ખૂબ જ પ્રેમ કરે છે એટલા માટે તેઓએ પોતાની દીકરીનો જન્મ એજ.

હોસ્પિટલમાં નિર્ધારિત કર્યો હતો જ્યાં તેમના પિતાનું દેહાંત થયું હતું નીતુ કપૂર પોતાના દીકરાના આ ફેસલા થી ખૂબ જ ખુશ થઈ હતી અને દીકરીના જન્મ પર સૌથી વધારે ખુશી નીતુ કપૂર વ્યક્ત કરી રહી હતી ઋષિ કપૂર ના નામ સાથે કનેક્ટ હોય તેવું નામ જાણતા નીતુ કપૂર ભાવુક થઈ ગઈ હતી અને તેની આંખમાં આંસુ આવી ગયા હતા.

રણબીર કપૂર પોતાના પિતાને ભૂલવા માંગતા નથી એટલા માટે તે દરેક ક્ષણ માં પિતાને યાદ કરવા માટે દીકરીનું નામ પણ તેમના નામ સાથે કનેક્ટ હોય તેવું આપવા માંગે છે કપૂર પરિવાર એ દીકરીનું નામ નક્કી કરી નાખ્યું છે અને તેઓ પોતાના ઘેર એક પૂજાનું આયોજન કરવા માંગે છે અને એ પૂજા દરમિયાન દીકરીના નામને સ્વીકૃતિ આપીને.

દુનિયાને જણાવવા માંગે છે રણવીર કપૂર પોતાના પિતાની યાદોને હંમેશા પોતાના દિલમાં સમાવીને રાખવા માંગે છે એટલા માટે તેમને પોતાની દીકરીનું નામ પણ ઋષિ કપૂર જેવો બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મો થતી ખૂબ જ લોકપ્રિયતા ધરાવતા હતા તેમના નામ સાથે જ સામ્યતા ધરાવતુ હોય એવું રાખવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *