બોલિવૂડ ના સ્ટાર અભિનેતા જેઓ એ સંજય દત્ત ની બાયોપીક સંજુ ફીલ્મ માં પોતાના દમદાર અભિનય થી લોકોના દીલ જીતી લિધા એવા રણબીર કપુર એની અભિનેત્રી પત્ની આલીયા ભટ્ટ સાથે તાજેતરમાં એક વિડીયોમાં જોવા મળ્યા એ પોતાની પ્રેગ્નન્ટ પત્ની સાથે જતા હતા તો ગાડી ઉભી.
મિડીયા સામે પોઝ આપ્યો અને ચાહકોએ વિનંતી કરતા પોતાના ચહેરા પર ના માસ્ક પણ હટાવી નાખ્યાં ચાહકોની ફોટો ની ચાહના પુરી કરી પ્રેગ્નન્ટ આલીયા ભટ્ટ ની ખુબ કેર સાથે હાથ પકડી આગળ વધ્યા લોકોએ આ વિડીઓ જોઈ ને રણબીર કપુર અને આલીયા ભટ્ટ ના ખુબ વખાણ કર્યા.
સાથે રણબીર કપુર ને પત્નીની આ હાલતમાં કેર કરવાની ભાવના ને પણ બીરદાવી સાથે રણબીર કપુર અને આલીયા ભટ્ટ તાજેતરમાં એક શો માં સ્ટેજ પર જોવા મળી એમાં એને ગુલાબી ડ્રેસ સાથે સંપુર્ણ શરીરને ઢાકંતા વસ્ત્રો માં રણબીર કપૂર માટે કેસરીયા નું સોગં ગાયું જેમાં લાસ્ટ માં રણબીર.
કપુરને મસ્ત સ્મિત સાથે હાથ પકડીને ખેંચ્યા આ વિડીઓ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો છે જેને જોતા લોકો બોલી ઉઠ્યા બોલિવૂડ ની બેસ્ટ જોડી છે રણબીર કપુર અને આલીયા ભટ્ટ ની આલિયા અને રણબિરનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.