નેટફ્લિક્સની હિટ વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ ફેમ અભિનેત્રી એલનાઝ નોરોજી મુળ ઈરાન ની વતની છે તે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે તાજેતરમાં ઈરાનમાં મહીલાઓની હિજાબ મામલે ધડપકડ કરવામા આવી રહી હતી એ સમયે અભિનેત્રી એલનાઝે પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર એક પછી એક કપડાઓ.
કાઢીને બોલ્ડ લુક પ્રદશીત કરીને હીજાબનો વિરોધ કર્યો હતો અને મહીલાઓ ની સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવ્યો હતો તેનાથી તે ખુબ લોકપ્રિય બની હતી અને રાતો રાતા સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી તાજેતરમાં અભિનેત્રી જી ક્યું મેન એવોર્ડ શો દરમિયાન સ્પોટ થઈ હતી જેમાં તેને રેડ ચમકદાર ડીપનેક.
આઉટફીટ પહેરેલું હતું પોલી હેરસ્ટાઈલ અને લાઈટ મેકઅપ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ડીપ નેક માંથી છલકાતા મદમસ્ત નિતંબો થી તેનો બોલ્ડ લુક ચાહકોને મદહોશ કરી રહ્યો હતો તેના આઉટફીટ ની ફિટીગં તેના યૌવનને અત્યંત આકર્ષક અને ગ્લેમર લુક આપી રહ્યો હતો તેને પેપરાજી અને.
મિડીયા ને માદક અદાઓ થી આ સુદંર ડ્રેસીસ માં પોઝ આપ્યા હતા એલનાઝ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તેની બોલ્ડ અને ગ્લેમર લુક સાથેની તસવીરો તે ચાહકોની વચ્ચે શેર કરતી રહે છે ફેન્સ પણ તેના હર લુક પર પ્રેમ વરસાવતા રહે છે તેને પોતાના અભિનય ની શરૂઆત એડ થી કરી હતી તેને ભારતમાં.
થમ્સ અપ ટાઇટન રાગા મિંત્રા કેનન સેમસંગ બીઇંગ હ્યુમન ફિયામા ડી વિલેસ લે કોક સ્પોર્ટીફ અને ડાયર જેવી બ્રાન્ડ ની એડ કરી હતી એલનાઝે પાકિસ્તાની ફિલ્મ માનજા ના થી અભિનય ની શરૂઆત કરી અને ત્યાર બાદ તેને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખિદો ખુંદી માં અભિનય કર્યો તાજેતરમાં નેટફ્લિક્સ શો.
સેક્રેડ ગેમ્સમાં જોવાળી હતી ટોની કક્કરના મ્યુઝિક સિંગલ નાગિન જૈસે કમર હિલા માં એલનાઝ નોરોજી એ મન મુકીને ડાન્સ કર્યો હતો જેનો ડાન્સ દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો એલનાઝ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગઈ અને તે ભારતમાં જ રહીને લોકપ્રિયતા સાથે અભિનય કરી રહી છે.