Cli

બચપન પાંડે ફિલ્મની રિલીઝ ડેટ થઈ લીક ખુશ થયાં જશે અક્ષય કુમારના ફેન…

Uncategorized

બૉલીવુડ એક્ટર અક્ષય કુમારે થોડા દુવસો પહેલાજ પોતાની આવનારી ફિલ્મ બચપને પાંડે ફિલ્મની રિલીઝ તરીકે જાહેર કરી હતી કે તેઓ પોતાની ફિલ્મ 18 માર્ચ 2022ના રોજ પોતાની ફિલ્મ દર્શકો સામે લાવશે હોળીના તહેવારે રિલીઝ ફિલ્મ જોવા માટે દર્શકો ખુબજ ઉતાવળા છે સાથે સાથે ફિલ્મથી મેકરોને.

પણ ખુબજ આશાઓ છે અહીં ફિલ્મની રિલીઝ તારીખ જાહેર થઈ ગઈ છે પરંતુ ફિલ્મનું ટ્રેલર હજુ સુધી લોંન્ચ નથી થયું તેથી દર્શકો ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે એક મીડિયા પોર્ટલ અનુસાર ફેનને 9 ફેબ્રુઆરી 2022ના રોજ સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું છે ચાહકો ઇચ્છે છેકે બચ્ચન પાંડેની.

રિલીઝ તારીખના એક મહિના પહેલા ટ્રેલર રિલીઝ કરવામાં આવે બચ્ચન પાંડે ફિલ્મમાં જોરદાર કોમેડી એક્શન અને રોમાંસ જોવા મળશે બચ્ચન પાંડે ફિલ્મમાં અક્ષય કુમાર જેકલીન ફર્નાડિસ કૃતિ સનોન સહિત અનેક એક્ટર જોવા મળશે આ ફિલ્મનું નિર્માણ સાજીદ નડિયાદ વાળા કરી રહ્યા છે મિત્રો તમે શું કહેશો આ ફિલ્મ વિશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *