Cli

સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને શહેનાઝ ગિલ અને સલમાન ખાન ભાવુક થઈ રડી પડ્યા…

Uncategorized

બિગબોસનું ગ્રાન્ડફિનાલે ગઈ કાલથી શરૂ થયું જે ખુબજ ઈમોશનલ અને ખાસ જોવા મળશે કારણ કે આજના એપિસોડમાં જોવા મળશે પંજાબની કેટરીના કૈફ એટલે કે શહેનાઝ ગિલ અહીં શહેનાઝ ગીલ બિગબોસ 15 ના ગ્રાન્ડફિનાલેમાં સિદ્ધાર્થને શ્રદ્ધાંજલિ આપવા પહોચિ હતી જેમાં શહેનાઝ તું યહી હે.

ગીત પર પરફોર્મન્સ કરતી જોવા મળશે હા એજ આ ગીત છે જેને શહેનાઝએ સિદ્ધાર્થ માટે લખ્યું હતું ગીતની દરેક લાઈન સિદ્ધાર્થ સાથેના સબંધને બતાવી રહી છે તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થના નીહન બાદ શહેનાઝ પહેલી વાર કોઈ રિયાલિટી શોમાં જોવા મળી હતી એટલું જ નહીં શહેનાઝને જોઈને.

સલમાન ભાવુક થઈ ગયા હતા અહીં શહેનાઝ બિગબોસમાં એન્ટ્રી મારે છે એવા સલમાન એમનું સ્વાગત કરે છે પરંતુ અહીં શહેનાઝ સ્ટેજ પર આવતાજ ભાવુક થઈ રડી પડે છે સાથે સલમાન પણ જોઈને રડી પડેછે શહેનાઝને સલમાનને એકહ્યું તમને મળીને ભાવુક થઈ ગઈ બંનેને રડતા જોઈને તમામ આંખો ભીની થઈ ગઈ હતી..

મિત્રો તમે આ સીન જોશો તો તમારી પણ આંખો ભીની થઈ જશે એ વાત પણ કે જયારે પણ બોગબોસને યાદ કરવામાં આવશે ત્યાં સુધી સિદ્ધાર્થ શુક્લાને યાદ કરવામાં આવશે મિત્રો આ એપિસોડનો પ્રોમો રિલીઝ થઈ ચુક્યોછે જે રિલીઝ થવામાં થોડો સમય લાગશે તમે કેટલી રાહ જોઈ રહ્યા શહેનાઝના આ શોની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *