બૉલીવુડ એક્ટર અજય દેવગણની પુત્રી ન્યાસા દેવગણ 20 એપ્રિલના રોજ પોતાનો 19મોં જન્મ દિવસ મનાવી રહી છે અજયની પુત્રી ન્યાસા દેવગણ એ સ્ટારકિડ્સ માંથી છેકે જેઓ સોસીયલ મીડિયામાં હંમેશા એકટીવ રહે છે એટલુંજ નહીં ન્યાસા પોતાના ફેશનસેન્સના લીધે પણ ખુબજ ચર્ચામાં રહે છે.
જેમાં હમણાં સામે આવેલ એક તસ્વીરમાં ન્યાસા કાળા કલરના કપડાં પહેરેલ જોવા મળી રહી છે અને ઠંડા પાણીમાં ચીલ કરી રહી છે ન્યાસાનો આ બોલ્ડ અવતાર ફેન્સને ખુબજ પસંદ આવી રહ્યો છે ન્યાસા પોતાના મિત્રો સાથે પણ જબરજસ્ત પાર્ટી કરતી જોવા મળતી હોય છે જેમાં કેટલીક તસ્વીરમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે.
ન્યાસા દેવગણને બાળપણથી જ ફરવાનો શોખ છે તેને ખુબસુરત લોકેશન પર જવું ખુબજ પસંદ આવે છે અને ખુબસુરત લોકેશન પર ફરવાનો ખુબજ શોખ છે સમય સમયે તેની તસ્વીર વાયરલ થતી રહે છે ન્યાસા દેવગણના કામની વાત કરીએ તો હજુ સુધી તેણીએ બોલીવુડમાં ડેબ્યુ નથી કર્યું પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ તેઓ હવે ટૂંક સમયમાં ડેબ્યુ કરી શકે છે.