આ ઘટના બાદ સલમાન ખાન ડેની સાથે કામ કરતા ખુબ ગભરાતા હતા, જયારે ડેની એ તોડ્યું હતું સલમાન નું ઘમંડ...

આ ઘટના બાદ સલમાન ખાન ડેની સાથે કામ કરતા ખુબ ગભરાતા હતા, જયારે ડેની એ તોડ્યું હતું સલમાન નું ઘમંડ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી જોડાયા ને ડેની ને ચાર દશકાથી વધુ સમય થઈ ગયો છે અને 40 વર્ષો સુધી પોતાના શાનદાર ફિલ્મી કેરિયર દરમિયાન તેમને ખુબ લોકપ્રિયતા મેળવી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી સફળ ખલનાયક માંથી એક ડેની આજે પોતાનો 74 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે એ વચ્ચે તેમનાથી જોડાયેલા.

ઘણા કિસ્સા અને ઘટનાઓ પણ સામે આવી છે બોલીવુડની ઘણી બધી ફિલ્મોમાં ડેની પોતાના આક્રમક અંદાજ અને પોતાના ભારેખમ અવાજ થી ખૂબ જ પ્રચલિત હતા તેમની એન્ટ્રી ખૂબ જ ખતરનાક કહેવાતી ફિલ્મોમા અભિનેતાઓ ડેની ની સામે આવતા ફફડી જતા તેમનો અવાજ હંમેશા દર્શકો ને પસંદ આવતો તેમનો દમદાર અભિનય.

આજે પણ ઘણી ફિલ્મોમાં છલકે છે અભિનેતા ડેની અને સલમાન ખાન વચ્ચે ની એક ઘટના એવી બની હતી ત્યારબાદ સલમાન ખાન અને ડેનીએ ફિલ્મોમાં સાથે કામ કરવાનું બંધ કરી દીધું આજે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ભાઈજાન કહેવાતા સલમાન ખાને પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત જ કરી હતી ફિલ્મ મેને પ્યાર કિયા સુપર હીટ સાબિત થઈ હતી.

પરંતુ ત્યારબાદ સાલ 1991 માં સલમાન ખાનની એક ફિલ્મ આવી હતી જે ફિલ્મનું નામ હતું સનમ બેવફા અને આ પહેલી ફિલ્મ હતી જેમાં સલમાન ખાન અને ડેની એક સાથે કામ કર્યું હતું ડેની સલમાન ખાન ના પિતા ના પાત્રમાં જોવા મળ્યા હતા જે પાત્રને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યુ હતુ ફિલ્મ ના નિર્દેશક પ્રોડ્યુસર હતા સાવન કુમાર જે ફિલ્મ એ સમયે સુપરહિટ સાબિત થઈ હતી.

સનમ બેવફા ફિલ્મ નું શૂટિંગ જ્યારે ચાલી રહ્યું હતું એ સમય સલમાન ખાન અવારનવાર શૂટિંગ સેટ પર મોડા પહોંચતા હતા જેના કારણે ફિલ્મોના નિર્દેશક સાવન કુમાર પણ નારાજ રહેતા હતા એકવાર સાવન કુમાર સલમાન ખાન મોડા પહોંચવા પર ગુસ્સે થયા હતા તો ડેની એ પણ આ મામલે ફટકાર લગાવી હતી અને આ મામલે ડેની.

અને સલમાન ખાનની વચ્ચે ઝઘડો પણ થયો ત્યારબાદ બંનેના સંબંધો બગડ્યા હતા ત્યારબાદ ડેની અને સલમાન ખાન ક્યારે એક સાથે કામ કરતા નહોતા ડેની એ ફિલ્મ કરવાની ના પાડી દેતા હતા જેમાં સલમાન ખાન હતા પરંતુ ઘણા વર્ષો બાદ ફિલ્મ જય હો માં ડેની અને સલમાન ખાન સાથે દેખાયા હતા આ ફિલ્મ સોહીલ ખાન.

દ્વારા નિર્દેશિત હતી જે સલમાન ખાન ના પ્રોડક્શન હાઉસ હેઠળ તૈયાર થઈ હતી સલીમ ખાને ડેની પાસે પોતે જઈ અને રીકવેસ્ટ કરતા ડેની આ ફિલ્મ કરવા રાજી થયા હતા ડેની ની પ્રશનલ લાઈફ ની વાત કરીએ તો ડેની નો જન્મ સિક્કીમ માં થયો હતો નેપાળી બૌધ્ધ ધર્મનુ પાલન કરતા પરીવાર માં તેમનો ઉછેર થયો ડેનીએ નૈનીતાલમા.

પોતાનો અભ્યાસ પુર્ણ કર્યો અને ડિગ્રી દાર્જિલિંગ થી મેળવી હતી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેમને સાલ 1971 માં આવેલી ફિલ્મ જરૂરત થી ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી હતી ત્યારબાદ ફિલ્મ મેરે અપને અને ધુધં જેવી ફિલ્મોમાં દમદાર અભિનય થકી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું અને તેઓ.

આવનારા સમયમાં ઘણી બધી ફિલ્મોમાં મેઈન વિલન તરીકે દેખાવા લાગ્યા અને સની દેઓલ સાથેની ફિલ્મ ઘાતકમાં કાતિયા ના પાત્રમાં તેમને ખૂબ જ લોકપ્રિયતા મેળવી આજે પણ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા છે અને પોતાના દમદાર અભિનય થકી દર્શકો ના દિલમા આગવું સ્થાન ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *