બોલીવુડ અભિનેત્રી શિવાલિકા ઓબોરોયે હજુ થોડા દિવસો પહેલા જ ફિલ્મ દ્રશ્યમ ના ડિરેક્ટર અભિષેક પાઠક સાથે લગ્ન કર્યા હતા લગ્ન બાદ અભિનેત્રી ચર્ચાઓમાં આવી છે અભિનેત્રી શિવાલિકાએ પોતાની લગ્નની સુંદર તસવીરો શેર કરી હતી અને હવે શિવાલિકા પોતાની બોલ્ડ તસવીરોથી.
લાઈમલાઈટમાં આવી ચૂકી છે અભિનેત્રી શિવાલિકા અને તેમના પતિ ડિરેક્ટર અભિષેક પાઠક પોતાના લગ્ન બાદ હનીમૂન બનાવવા માટે પહોંચ્યા છે અને એકબીજા સાથે હનીમૂનની સુંદર પળોને માણી રહ્યા છે અભિનેત્રી શિવાલિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે પોતાની હોટ અને.
બોલ્ડ તસવીરોથી ચાહકોની સાથે કનેક્ટ રહે છે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી સુંદર તસવીરો અને રીલ વિડીઓ શેર કરતી રહે છે એ વચ્ચે અભિનેત્રી શિવાલીકા હાલ હનીમુન મનાવી રહી છે તો તેમના પતિ કેમેરા મેન બનીને પોતાની સુંદર પત્ની ની તસવીરોને ક્લિક કરી રહ્યા છે એ વચ્ચે શિવાલીકા એ.
બિકીની પહેરીને દરીયા ના કિનારે પોતાપા હોટ અને બોલ્ડ ફિગર થી ચાહકોને દિવાના બનાવ્યા છે શિવાલીકા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે બ્લેક બિકીની માં તેને પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ફોન્ટ કરીને કાતીલાના અંદાજ માં પોઝ આપ્યા છે માદક અને કામુક અદાઓ થી શિવાલીકા.
ચાહકો ને દિવાના બનાવી રહી છે તેના ખુલ્લા ગોલ્ડન બ્રાઉન વાળ અને તેની ગોરી ત્વચા જોતા ચાહકો ના દિલની ધડકનો તેજ થવા પામી છે માલદીવ ની મોજ માણતી અભિનેત્રી શિવાલીકા દરીયા કિનારે મસ્તી કરતી અલગ અલગ અંદાજમા પોઝ આપી રહી છે અભિનેત્રી શિવાલીકા સનબાથ કરે છે તો પાણીમાં.
છબછબિયાં કરતી ચાહકોને ઘાયલ કરતી જોવા મળે છે તેની મદમસ્ત જવાની નો છલકાતો ઉભાર અને તેની નીતરતી જવાની વેસ્ટન આઉટફીટ અને બિકીની માં છલકાતી જોવા મળે છે તેની આ સુંદર તસવીરો પર બે લાખ થી વધારે લાઈક કમેન્ટ આવી ચુક્યા છે ચાહકો મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.