Cli

છૂટાછેડા બાદ આમિર ખાનને ફરીથી પત્ની કિરણ રાવ સાથે થયો પ્રેમ…

Bollywood/Entertainment Breaking

પોતાની પત્ની કિરણ રાવને છૂટાછેડા આપ્યા બાદ લાગે છે હવે ફરીથી આમિર ખાનને પત્ની પ્રત્યે પ્રેમ જાગ્યો છે ગયા વર્ષે 3 જુલાઈએ આમિર ખાને પત્ની કિરણ રાવને છૂટાછેડા આપ્યા હતા આજ સુધી કોઈને ખબર ન પડી કે એવું તો થયું કે બંનેની વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી છૂટાછેડા બાદ આમિર ખાન.

કિરણ સાથે જોવા પણ મળ્યા બધાને સાફ દેખાયું કે બંને વચ્ચે હવે પ્રેમ પૂરો થઈ ગયો છે પરંતુ અચાનક અમીરે એક મોટો ફેંશલો લઈને કિરણ માટે પોતાનો પ્રેમ બતાવ્યો છે હકીકતમાં કિરણ 12 વર્ષ પછી કિરણ એક ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહી છે ફિલ્મ એક સોસીયલ કોમેડી છે તેનું ડાયરેક્શન ખુદ કિરણ કરી રહી છે.

હવે અમીરે પોતાનું મોટું દિલ બતાવતા ફિલ્મની પ્રોડક્શનની જિમ્મેદારી સંભાળી લીધી છે ફિલ્મ બનાવવા પર જે પૈસા ખર્ચો થશે તે તમામ પૈસા આમિર ખાન આપશે પહેલા કિરણને ચિંતા હતી કે ઓછા બજેટમાં ફિલ્મ બનાવવી પડશે પરંતુ આ વાત જયારે અમીરને ખબર પડી ત્યારે કિરણ માટે એમણે ખજાનાનો દરવાજો ખોલી દીધો.

અહીં આમિર ખાને કિરણ પ્રત્યે પ્રેમ બતાવતા એમના ફેન ખુશ થઈ ગયા છે કહેવામાં આવી રહ્યું છેકે આમિર ખાન અત્યારે ફાતિમા સના શેખ સાથે પ્રેમમાં છે એમની સાથે આમિર ખાન ત્રીજા લગ્ન પણ કરી શકે છે મિત્રો કિરણ પ્રત્યે આમિર ખાનનો પ્રેમ જોઈને તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *