લોકપ્રિય ટીવી શો સાથ નીભાના સાથીયામાં ગોપીના પાત્રમાં ખૂબ જ ફેમસ બનેલી દેવોલીના ભટ્ટાચર્જી એ તાજેતરમાં પોતાના જીમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કરીને લોકોને ચોંકાવી દીધા હતા તેને પોતાની શાહનવાઝ શેખ સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ચીરાગ લઈ શોધું તોય તારા.
જેવો પતિ મને આ જન્મારે ના મળે એવું કેન્સન માં જણાવી આ ખબરો પર મહોર લગાવી પોતે દેવોલીનાએ જ કોર્ટ મેરેજ ની માહીતી આપી હતી આ વચ્ચે દેવોલીનાના પરીવારજનો મુસ્લિમ યુવક સાથેના આ લગ્ન થી નારાજ છે દેવોલીના ના સગા ભાઈએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા પોસ્ટ કરી છે.
જેમાં લખ્યું છે કે એ લોકો જે પોતે પોતાના હું પણા થી ભરેલા હોય છે તે માત્ર પોતાના માટે વિચારે છે માત્ર એ વિચારે છે કે તે પળો માં તેમને કઈ વસ્તુ ખુશ કરે છે તે ના બીજા માણસોની ઈજ્જત કરે છે ના તો તેમની કદર કરે છે અને આખરે છેલ્લે તેઓ વિચાર કરે છે કે તેમના સંબંધો આખરે શા માટે.
ચાલી નથી રહ્યા અને બગડી ગયા છે દેવોલીના ના સગાભાઈ એ જ આ પોસ્ટ કરીને એ સાબીતી આપી છે કે તે આ લગ્ન થી રાજી નથી અને સોશિયલ મીડિયા યુઝરો પણ આ વાત ને દેવોલીના નો પતિ શાહનવાઝ શેખ મુસ્લિમ છે તે કારણોસર તેનો ભાઈ આ સંબંધોથી નારાજ છે તેવું અનુમાન લગાવી રહ્યા છે.
અને દેવોલીના અને શાહનવાઝ ની લગ્ન ની તસવીરો માં પણ ક્યાંય તેમના ભાઈ જોવા મળતા નથી જેનાથી એ સાબીત થાય છે કે પોતાના ભાઈ સાથે ના દેવોલીના ના સંબંધો ટુટી ગયા છે અને તેનો ભાઈ આ લગ્ન થી નારાજ થયો છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.