બેશર્મ રંગ માં રંગાયેલી પોતાની ટ્રોલિંગ થી ભડકી દિપીકા પાદુકોણ, કહ્યું તમને આમાં...

બેશર્મ રંગ માં રંગાયેલી પોતાની ટ્રોલિંગ થી ભડકી દિપીકા પાદુકોણ, કહ્યું તમને આમાં…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાની આવનારી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ હાઈલાઈટ થઈ છે આ ફિલ્મમાં તે શાહરુખ ખાન સાથે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે આ ફિલ્મનું પ્રથમ સોંગ બેશરમ રંગ રિલીઝ થયું છે જેમાં દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકીની પહેરીને હોટ અને બોલ્ડ સીન આપી રહી છે.

અને શાહરુખ ખાન સાથે તે રોમેન્ટિક અંદાજમાં કામુક દ્રશ્યો આપતા જોવા મળી રહી છે આ સોંગ સામે આવ્યા બાદ ઘણા બધા હિન્દુ સંગઠનો અને મુસ્લિમ સંગઠનો આ સોગંનો વિરોધ દર્શાવી રહ્યા છે હિન્દુ સંગઠનો ના લોકો ભગવા કલર પર હિન્દુ ધર્મ ની લાગણીઓ નુ અપમાન કરવા પર વાંધો વ્યક્ત કરી રહ્યા છે.

તો મુસ્લિમ સંગઠનો ફિલ્મ પઠાણ નામ સાથે આવા વોટ અને બોર્ડ સીન આપીને મુસ્લિમ સમાજનું અપમાન કરતા આરોપો લગાડી શાહરુખ ખાન અને ટ્રોલ કરી રહ્યા છે અને દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનના પૂતળા બનાવીને ઠેર ઠેર ઘણી જગ્યાએ સળગાવવામાં આવી રહ્યા છે ફિલ્મ ને લોકો બોયકોટ કરી રહ્યા છે.

ત્યારે દિપીકા પાદુકોણ ને આ વાતનો કોઈ પસ્તાવો નથી તેનો સોશિયલ મીડિયા પર એક વિડીઓ ખુબ વાયરલ થયો એ એમાં તે ટ્રોલરને જવાબ આપતી જોવા મળે છે આ વિડીઓ બાજીરાવ મસ્તાની વખતે નો હોય એવું સામે આવ્યું છે પરંતૂ તે વિડીઓ આ મોકા પર શેર કરેલો છે જેમાં દિપીકા જણાવે છે કે દરેક ધર્મ ના લોકોએ એક રંગને.

પસંદ કરી લિધો છે પણ ધર્મ નો કોઈ રંગ હોતો નથી સાથે દિપીકાએ જણાવ્યું કે જ્યારે માણસના મન ના રંગ કાળા હોય ત્યારે તેને રંગ માં પણ ધન દેખાય છે જે વિડીઓ સામે આવ્યા બાદ યુરો દિપીકા ને ટ્રોલ કરતા તેને જ વળતા જવાબ માં રંગ માં ધન તને દેખાયું એટલે તું આવી હરકતો કરી રહી છે એમ જણાવી બોયકોટ દિપીકા પાદુકોણ કરીને હેસટેગ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *