બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલીયા ભટ્ટ ચાહકોમાં ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે આ વર્ષ દરમિયાન તેને બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા અને આ વર્ષના દરમિયાન જ તેને સુંદર દીકરીને જન્મ આપ્યો હતો જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી અને ફ્રેન્સ આલિયા ભટ્ટ ને.
શુભેચ્છાઓ આપીને પ્રેમ લૂંટાવી રહ્યા હતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ માતા પિતા બન્યા હતા કપૂર પરિવારમાં ખુશીઓની લહેર દોડી ગઈ હતી બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે આ વર્ષ દરમિયાન ઘણી બધી હિટ ફિલ્મો આપી છે ગંગુભાઈ કાઠીયાવાડી આર આર આર સાથે થોડા સમય પહેલા આવેલી.
ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં આલીયા ભટ્ટ પોતાના પતિ રણબીર કપૂર ની સાથે જોવા મળી હતી આ ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર ખૂબ જ હિટ રહી હતી અને રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ નું સુંદર અભિનય દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો આલિયા ભટ્ટે આ ફિલ્મને સફળ બનાવવા માટે પોતાની પ્રેગનેન્સી દરમિયાન પણ.
ખૂબ જ મહેનત કરી હતી ડીલવરીના એક મહીના બાદ આલીયા ભટ્ટ પોતાના ઘરની બહાર નીકડતા સ્પોટ થઈ હતી જેમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના ચહેરા પર માતા હોવાની ખુશી છલકાતી જોવા મળી હતી અને એક પ્રકારની ચિંતા તેની દિકરી માટે ની પણ તેના ચહેરા પર સાફ છલકતી હતી આલીયા ભટ્ટ પોતાની દિકરીની ખુબ કેર કરે છે.
અને તે મોટી થઈ જાય ત્યાં સુધી થોડા સમય માટે આલીયા ભટ્ટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી આરામ કરવાનું પણ નિર્ધારિત કર્યું છે આ દરમિયાન આલીયા ભટ્ટ વાઈટ ટીર્સટ બ્લેક પેન્ટ અને બ્લેક જેકેટ માં વિના મેકઅપ પણ ખુબ જ સુંદર લાગી રહી હતી જે તસવીરો સામે આવતા ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.