Cli
જાહેર માં પહેલીવાર બોયફ્રેન્ડ નો હાથ પકડીને સામે આવી જાનવી કપૂર, પરંતુ જોઈ લોકોએ...

જાહેર માં પહેલીવાર બોયફ્રેન્ડ નો હાથ પકડીને સામે આવી જાનવી કપૂર, પરંતુ જોઈ લોકોએ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી જાનવી કપૂર આ દિવસોમાં પોતાની સાલ 2023 માં આવનારી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી અને ફિલ્મ બબાલ ને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલી છે થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ મિલીમાં જાનવી કપૂર શાનદાર અભિનય થકી ખુબ ઉમદા પ્રદશન થી લોકપ્રિયતા મેળવી હતી.

ફિલ્મ તરફથી પોતાના સફળ અભિનયની શરૂઆત કરનાર અભિનેત્રી જાનવી કપૂર પોતાના ફિલ્મી કેરિયર સાથે પોતાના બોલ્ડ અને હોટ લુકને લઈને પણ ખૂબ હાઈ લાઈટ રહે છે તાજેતર માં નાયકા એવોર્ડ 2022 દરમિયાન અભિનેત્રી જાનવી કપુર લાઈક નેયોન ગ્રીન ક્રોપ ફ્રન્ટ ડ્રેસ માં જોવા મળી હતી જેમાં તે ખુબ જ હોટ અને.

બોલ્ડ લાગી રહી હતી તેની સુદંરતા જોઈ ને ફેન્સ બેકાબૂ બન્યા હતા લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ હેર સ્ટાઇલમાં અભિનેત્રી જાનવી કપૂર ખૂબ જ આકર્ષક અને ગ્લેમર લાગી રહી હતી એકદમ જલ પરી ના લુકમાં તેને પોતાનું સુંદર ફિગર ફોન્ટ કર્યું હતું ડીપનેક મદમસ્ત લુકમા તેના છલકાતા ભરાવદાર.

નિતંબો જોઈ ફેન્સ મદહોશ બન્યા હતા ફિલ્મ શાનદાર અભિને થકી તેને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો અને તેના ટૂંકા બોલીવુડ કેરિયર દરમિયાન ખૂબ જ દમદાર અભિનય થકી નામના મેળવવા બદલ તેને પ્રોત્સાહિત પણ કરવામાં આવી હતી બોલીવુડ સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવી અને.

મજહૂર બોલીવુડ પ્રોડ્યુસર બોની કપૂર ની પુત્રી જાનવી કપૂર ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જણાય છે ફેન્સ તેને ખૂબ જ પસંદ કરે છે તેની હર તસવીર ઉપર પ્રેમ લૂંટાવતા રહે છે એ વચ્ચે તેની તાજેતરમાં આવેલી આ તસવીરો પર ફેન્સ મદહોશ બનીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *