Cli

છૂટાછેડાના 6 મહિના બાદ સાઉથની સ્ટાર સામંથા રૂથ પ્રભુ ફરીથી કરી રહી છે લગ્ન જાણો વિગતે…

Uncategorized

સાઉથની એક્ટર સામંથા રૂથ પોતાની ફિલ્મો કરતા પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે થોડા સમય પહેલા સામંથા અને નાગા અર્જુનના પુત્ર નાગા ચૈતન્યના છૂટાછેડા થયા બંનેએ એકબીજાથી અગલ થઈને પોતપોતાના કામે લાગી ગયા પરંતુ તેના વચ્ચે હવે નાગા ચૈતન્ય બાદ સામંથાના લગ્નની વાત સામે આવી છે.

એક રિપોર્ટ મુજબ એક્ટર સામંથા ફરીથી લગ્ન કરવાનું વિચારી રહી છે સૂત્રો મુજબ જાણવા મળ્યું કે સામંથા પર પોતાના પરિવારનું લગ્ન કરવાને લઈએ દવાબ છે અને તેને ફરીથી લગ્ન કરી લેવાની વાત કરી રહ્યા છે પરિવાનરના દબાવના કારણે સામંથા ફરીથી લગ્ન કરવાનું વિચારી રહી છે મીડિયા રિર્પોટ મુજબ સામંથા.

લગ્ન કરશે પરંતુ તેના પહેલા પોતાના કરિયર પર ફોક્સ કરવા માંગે છે કારણ કે તેણે અત્યારે એકસાથે કેટલીયે ફિલ્મો સાઈન કરી છે સામંથાના પરિવારજનોનું કહેવું છેકે જો સામંથાને કોઈ એવો છોકરો મળશે કે તેના અંગત જીવનની સાથે સાથે પ્રોફેશનલ લાઈફનું પણ સન્માન કરે તો તેની લગ્ન કરી લેશે અત્યારે આ ખબર મીડિયામાં છવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *