ગયા વર્ષે બૉલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ અને આલિયા ભટ્ટે અને ધામદુમથી લગ્ન કર્યા હતા બંનેના લગ્ન સોસીયલ મીડિયા અને ન્યુઝમાં ખુબ હાઈલાઈટ રહ્યા હતા તેના વચ્ચે બોલીવુડની વધુ એક એક્ટર હવે લગ્ન ના બંધનમાં બાંધવા જઈ રહ્યં છે મિત્રો તો આવો જાણીએ કોણ છે એ એક્ટર.
લોકપ્રિય થયેલ વેબ સિરીઝ ફોર મોર શોટ્સ પ્લીઝ ની અભિનેત્રી માનવી ગગરૂએ તેની સગાઈની જાહેરાત કરી છે અને તેને લઈને તેઓ અત્યારે ખુબ ચર્ચામાં આવી છે એક્ટરે પોતાની એક તસ્વીર શેર કરી છે જેમાં તેણે વીંટી બતાવી છે પરંતુ અહીં એક્ટરે તેના થનાર મંગેતરની ફોટો નથી શેર કરી.
એક્ટરે શેર કરેલી ફોટોમાં તેઓ ખુબ જ ખુશ જોવા મળી રહી છે એક્ટરે દિલવાળા ઈમોજી અને રિંગ સાથે કેપ્શન આપ્યું છે તો એમ થયું છે સાથે એક્ટરે હેચટેગ લગાવીને એન્ગેજ્ડ લખ્યું છે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાની સાથે જ ઘણા ચાહકોએ તેને અભિનંદન આપવાનું શરૂ કર્યું.
અહીં ટીવી એક્ટર સૃતિ ઝાએકોમેંટ કરતા કહ્યું ઓહ માય ગોડ હું તો ચોકી ગઈ એક્ટર ની આ પોસ્ટમાં અનેક એક્ટરે શુભેછાઓ પાઠવી છે જેમાં સુમિત વ્યાસ નવીન કસ્તુરિયા જેવા અનેક એક્ટર છે કહેવાઈ રહ્યું છેકે હવે તેઓ લગ્ન કરવાનો પણ અચાનક નિર્ણય લઈ લે તો નવાઈ ન કહેવાય જોવાનું રહ્યું તેઓ ક્યારે લગ્ન કરે છે.