બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જેમ ટીવી ઇન્ડસ્ટ્રી પણ દુનિયાભરમાં પોતાની અલગ ઓળખાણ બનાવી ચૂકી છે બોલીવુડના ઘણા કલાકારો આજે ટીવી ઇન્ડસ્ટ્રી માં જોવા મળી રહ્યા છે કારણકે ટીવી ઇન્ડસ્ટ્રીમાં નામ અને પૈસા બંને છે એવું જ એક ખૂબ જ લોકપ્રિય ટીવી શો છે સીઆઈડી જે વર્ષો થી દર્શકો ખૂબ પસંદ કરે છે.
સીઆઈડી ને 20 વર્ષ થયાં એ છતાં પણ શોની લોકપ્રિયતા ખુબ છવાયેલી છે દર્શકો શો ના દરેક પાત્રો ને ખુબ પસંદ કરે છે અને ઘર ઘર માં સીઆઈડી ના પાત્રો પોતાની આગવી ઓળખ ધરાવે છે જેમાં સિનિયર ઇન્સ્પેક્ટર અભિજીત ના પાત્રમાં જોવા મળતા આદિત્ય શ્રીવાસ્તવ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટીવી.
શોમાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે તેઓએ ઘણી બધી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે જેવી કે સત્યા ગુલાલ બાજ બ્લેક કાલુ જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો છે પરંતુ તેમને સાચી ઓળખ ઇન્સ્પેક્ટર અભિજીત ના પાત્રમાં સીઆઈડી ટીવી સિરિયલમાં મળી છે શેખર કપૂર ની બેન્ડેડ.
ક્વીન ફિલ્મ થી આદીત્ય શ્રીવાસ્તવે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી તેમને ટીવી શો વ્યમીકેશ બક્ષી રીસ્તે નયા દોર યે શાદી નહીં હોગી આહટ જેવા ઘણા બધા શો માં અભિનય કર્યો સાલ 1999 માં સોની ટીવી શો સીઆઈડી માં કામ કરવાનો મોકો મળ્યો જેમાંથી તેમને ખૂબ જ લોકપ્રિયતા.
પ્રાપ્ત કરી તેમને પત્ની નું નામ માનસી શ્રીવાસ્તવ છે જે ખૂબ જ સુંદર અને હોટ છે માનસી શ્રીવાસ્તવ બોલિવૂડની ઘણી બધી અભિનેત્રીઓને ટક્કર આપે છે તે કોઈ અભિનેત્રી નથી પરંતુ હાઉસવાઈફ છે એ સત્તા પણ તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે અને પોતાની ફિટનેસનું હંમેશા ધ્યાન રાખે છે.