હમ અંગ્રેજો કે જમાને કે જેલર હૈ આધે ઇધર જાઓ આધે ઉધર જાઓ બાકી મેરે પીછે આઓ આ સુપરહિટ ડાયલોગ આપનાર બોલીવુડ અભિનેતા ગોવર્ધન અસરાની જેમનો જન્મ એક જાન્યુઆરી 1941 માં થયો હતો અસરાની એક ભારતીય નિર્દેશક અને બોલીવુડ એક્ટર છે જેમને બોલીવુડમાં પાંચ દસકા સુધી દમદાર.
અભિનય કર્યો તેમને 350 થી વધારે હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો તેમને મુખ્ય કોમેડી અને સહાયક પાત્રો ભજવ્યા હતા હિન્દી ફિલ્મોમાં તેમને 1966 થી 2013 સુધી કોમેડિયન પાત્રોમા અભિનય કર્યો અને 1972 થી 1994 સુધી મુખ્ય અભિનેતા સહાયક ની ભૂમિકા ભજવી હતી ચલા મુરારી હિરો બનને અને સલામ મેમસાબ માં તેઓ મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા.
અસરાની નો જન્મ સિધંમાં થયો હતો જે હાલ પાકિસ્તાનમાં છે એ સમયે બ્રિટિશ ભારતનો ભાગ હતો તેમનો જન્મ સિંધી હિન્દુ પરિવારમાં થયો હતો ભારતના વિભાજનમાં તેમનો પરિવાર રાજસ્થાન માં આવી રહેવા લાગ્યો અસરાનીએ અભિનેત્રી મંજુ બંસલ થી લગ્ન કર્યા જેની સાથે અસરાની એ આજ કી તાજા ખબર અને નમક હરામ જેવી ફિલ્મોમાં સાથે અભિનય કર્યો.
જે દરમિયાન તેમના પ્રેમ સંબંધો બંધાયા હતા ત્યારબાદ તેમને તપસ્યા ચંડી સેના જાને બહાર નાલાયક અને ચોર સિપાઈ જેવી ઘણી બધી ફિલ્મોમાં અભિનય કર્યો મંજુ બંસલ ખૂબ જ સુંદર અને હોટ અભિનેત્રી હતી 80 ના દશકામાં આ જોડી ખૂબ જ હીટ રહી હતી બંને એકબીજા સાથે લગ્ન કરીને પણ ઘણી બધી ફિલ્મો મા પણ અભિનય કર્યો હતો.