બોલીવુડ અભિનેત્રી શોભીતા ધૂલીપાલા આ દિવસોમાં હોટ સ્ટાર પર પ્રસારિત થવા જઈ રહેલી વેબ સિરીઝ ધ નાઈટ મેનેજરને લઈને ખુબ લાઈમલાઈટમાં છે આ વેબ સિરીઝમાં તે પ્રથમવાર સ્ટાર અભિનેતા અનીલ કપૂર સાથે જોવા મળશે એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી શોભીતા ધ નાઈટ મેનેજર પ્રમોશન સેટ પર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી.
ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ ઓફ સોલ્ડર ડીપનેક આઉટફીટ માં ખુબ જ બોલ્ડ અને હોટ લુકમા જોવા મળી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં તેને પોતાનું સુદર અને આકર્ષક લુક ફોન્ટ કરી પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા બ્લેક સ્ટાઈલીશ ચમકદાર આઉટફીટ સંપુર્ણ બેકલેસ પણ હતું તેના ભરાવદાર મદમસ્ત નિતંબો.
છલકાતા ફેન્સ ને દિવાના બનાવી રહ્યા હતા તેની મદમસ્ત જવાની નો ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ બન્યા હતા આઉટફીટ જમીન પર ઢસડાતુ તેને ફરી જેવો લુક આપી રહ્યું હતુ કાતીલાના અદાઓ સાથે તેનો દિલકશ અંદાજ જોતા લોકો દંગ રહી ગયા હતા તેને મીઠી સ્માઈલ સાથે પોઝ આપ્યા હતા તેની.
આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા અભિનેત્રી શોભીતા ધૂલીપાલા સાલ 2013 માં ફેમીના મિસ ઇન્ડિયા ના બીજા સ્થાને રહી ચુકી છે તો એ વર્ષ દરમિયાન મિસ અર્થનો ખિતાબ મેળવી ચુકી છે શોભીતા.
ધૂલીપાલા એ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત સાલ 2016 માં ફિલ્મ રમન રાઘવ 2.0 થી કરી હતી ત્યારબાદ તેને ઘણી બધી તમીલ અને તેલુગુ ફિલ્મો માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી સાલ 2017 માં હિન્દી ફિલ્મ શેફ માં જોવા મળી તો સાલ 2020 દરમિયાન ધ બોડીસ અને ઘોસ્ટ સ્ટોરીસ માં જોવા મળી હતી.
સાલ 2021 માં તમીલ ફિલ્મ પોન્નિયન સેલ્વાન 1 માં તેના અભિનય ને દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો તે પહેલીવાર વેબ સિરીઝ મા ડેબ્યુ કરવા જઈ રહી છે જેમાં બોલીવુડ ફિલ્મ સ્ટાર અભિનેતા અનિલ કપૂર પણ મુખ્ય પાત્રમાં જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે.