Cli
માત્ર 10 વર્ષની ઉંમરે પાટણના સરીયદ ગામની દિકરીએ સાંસારિક જીવન છોડી દિક્ષા લીધી, જુઓ તસ્વીર...

માત્ર 10 વર્ષની ઉંમરે પાટણના સરીયદ ગામની દિકરીએ સાંસારિક જીવન છોડી દિક્ષા લીધી, જુઓ તસ્વીર…

Breaking

ઘણા બધા યુવાનો અને યુવતીઓ ધર્મનો રસ્તો પસંદ કરી દીક્ષા મેળવી અને તપસ્વી જીવન પસંદ કરી ચુક્યા છે સંસારીક જીવનની મોહ માયા છોડી અને વિવિધ સંપ્રદાયોમાં લોકો દીક્ષા મેળવી અને પોતાની વૈભવી જિંદગી ને છોડીને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે પરોપકાર અને માનવ કલ્યાણ ની ભાવાનાઓ સાથે સાદાઈ ભર્યું જીવન વિતાવી રહ્યા છે.

એ વચ્ચે તાજેતરમાં પાટણ જીલ્લા ના સરીયદ ગામે માત્ર પોતાની દસ વર્ષની ઉંમરે આરવી કુમારી નામની દીકરી હવે સાંસારિક જીવનની મોહમાયા છોડી અને સ્વેચ્છાએ જૈન મુનિ બની ચૂકી છે તેને ધર્મનો માર્ગ અપનાવ્યો છે જૈન ધર્મ ના આ રસ્તા પર તેને બ્રહ્મચર્ય ખુલ્લા પગે ચાલવાનું અને ઈલેક્ટ્રોનિક સાધનો નો ઉપયોગ ના કરવો દાન મેળવી ને.

જમવું પોતાની તમામ સંપત્તિ ને લોક સેવા માટે ન્યોછાવર કરવી જેવા કઠીન રસ્તાઓ પર ચાલવાનું નક્કી કર્યું છે આરવી કુમારી નાનપણ થી જ ધાર્મિક વૃત્તિઓ ધરાવતી હતી તે પોતાના જીવનમાં મોબાઈલ ફોનનો નહીવત ઉપયોગ કરતી હતી સાથે તે સામાન્ય બાળકોથી ખૂબ અલગ જ હતી તેને હંમેશા ધાર્મિક પ્રવચનો.સાંભળવા ખૂબ જ પસંદ હતા જૈન સાધ્વી અને.

તપસ્વી ના પ્રવચનો તે સાભંડતી હતી તેને આ મોહમાયા સંસારનુ જીવન વૈભવી સાયબી છોડીને પોતાના માતા પિતા પરીવારજનો ની આજ્ઞા થી તેને દિક્ષા ગ્રહણ કરી હતી સરીયદ ગામમાં દીક્ષા સમારોહ યોજાયો હતો જેમાં જૈન સમાજના અનેક સાધ્વી અને તપસ્વી હાજર રહ્યા હતા માનવ કલ્યાણ અને ભક્તિ ના માર્ગ પર ચાલતા તેને ખુશી વ્યક્ત કરી હતી તેના માતા પિતા એ.

પણ હોસભેર તેને વિદાય આપી ધર્મમાં પોતાનું જીવન સમર્પિત કરવા આર્શીવાદ આપ્યા હતા આ નિમિત્તે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ સામે આવી હતી આરવી કુમારીના દિક્ષા સમારોહમાં જૈન મુનીઓ અને જૈન ધર્મના અનુયાયીઓ હાજર રહ્યા હતા પોતાની નાની ઉંમરમાં જ તેને સંસારનો ત્યાગ કરી વૈરાગ્ય નો કઠીન રસ્તો પસંદ કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *