ભારતીય ક્રિકેટર ટી ટ્વેન્ટી ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના ખાશ દિવશે પોતાની પત્ની નતાશા સ્ટેનકોવીક સાથે ફરી લગ્ન કર્યા હતા જેમાં હાર્દિક અને નતાશા નો દિકરો પણ હાજર રહ્યો હતો 13 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી રાજસ્થાન ઉદેપુર રેબલ્સ હોટેલમાં માં આ લગ્ન યોજાયા હતા પહેલા ખ્રિસ્તી રીતી.
અનુસાર નતાશા સફેદ કપડાઓ માં અને હાર્દિક બ્લેક શુટ માં એક બીજાને લાંબી કિશ કરીને લગ્ન ગ્રંથી થી જોડાયા તો હવે લગ્ન ની બીજી તસવીરો પણ સામે આવી રહી છે હાર્દિક પંડ્યા હિન્દુ રીતી રિવાજ અનુસાર લગ્ન કરતાં અગ્નિની સાક્ષી એ ફેરા ફરતા જોવા મળે છે જેમાં દુલ્હનના લીબાસમાં ચણીયાચોળી પહેરેલી નતાશા.
સ્ટેનકોવીક ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે તો હાર્દિક પંડ્યા શેરવાની પહેરીને તેની સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળે છે એક જ દિવસ માં વિદેશી મહેમાનો અને પોતાના પરીવારજનો ની હાજરી માં હાર્દીક પંડ્યા એ બે રીતી રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેન્ડ કોવીકના પ્રેમની.
શરૂઆત 2019 માં નચ બલીએ સીઝન 9 દરમીયાન થઈ હતી જેમાં મોડેલ નતાશા સ્ટેનકોવીક પોતાના પુર્વ બોયફ્રેન્ડ અલી ગોની સાથે આવેલી હતી અને આ દરમિયાન હાર્દિક પંડ્યા ના પ્રેમમાં પડતા તેને પોતાના બોયફ્રેંડ પડી ને છોડીને એક જાન્યુઆરી 2020 ના રોજ સગાઈ કરી લીધી હતી 31 મે 2020 ના રોજ બંનેએ કોર્ટ મેરેજ કર્યા અને 30 જુલાઈના રોજ બંને.
માતા પિતા બની ગયા પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે તેઓ ફરીથી લગ્ન કરવા માગતા હતા એટલા માટે પહેલા કોસ્ટ મેરેજ બાદમાં ખ્રિસ્તી રીતે અનુસાર લગ્ન અને હવે હિન્દુ રીતે અનુસાર લગ્ન કરીને તેઓ ખૂબ જ ખુશ જોવા મળે છે લગ્નની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા એ અને નતાશા એ શેર કરી છે જે તસવીરો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
જેમાં હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવીક પોતાના દિકરાની સાથે લગ્ન નો આનંદ માણતા જોવા મળે છે આ પ્રકારના લગ્ન કરતાં ભારતમાં ખુબ ઓછા વ્યક્તિઓ હશે જેને પોતાના લગ્ન પોતાના દિકરાની ઉપસ્થિતીમા બે રીતી રીવાજ થી કર્યા હોય હવે હાર્દીક પંડ્યા અન્ય કોઈ રીતી રિવાજ થી લગ્ન કરે છે કે નહીં એ જોવું રહ્યું.