ગુજરાત માં ઈન્સ્ટાગ્રામ માં અભદ્વ વાણી વિલાસ અને પોતાના અંગ ઉપાગં નું પ્રદર્શન કરીને ફેમસ બની ને અવાર નવાર ચર્ચાઓમાં છવાયેલી રહેલી કિર્તી પટેલ ફરી પોલીસ સ્ટેશનમાં પહોંચી છે અવાર નવાર ઝ ઘડાના ગુનાઓ મા જોવા મળતી કિર્તી પટેલની ભાયાણી પોલીસે જુનાગઢ વિસ્તારમાંથી અટકાયત કરી છે.
પોતાના સાથીમિત્રો સાથે આવીને જુનાગઢ વિસાવદર ના ભાયાણી માં ઝગડો કરવા પહોંચી હતી સોશિયલ મીડિયા પર કિર્તી પટેલનો વિડીઓ પણ ખુબ વાયરલ થયો છે જેમાં તે વિસાવદર ના આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ભુપત ભાયાણી પર ગંભીર આક્ષેપો લગાડીને જણાવી રહી છે કે હું એક ઇજ્જતદાર સ્ત્રી છું.
અને મારી સાથે પટેલ સમાજ છે આજે મને કાંઈ પણ થાય તેનો જવાબદાર ધારાસભ્ય ભુપત ભાનાણી રહેશે અને તેના કહેવાથી આ બધો બંદોબસ્ત કરવામાં આવ્યો છે મને મારો ન્યાય જોઈએ અને મારી ઈજ્જત મને પાછી જોઈએ અને પોલીસ સામે રકઝક કરી ને જણાવી રહી છે કે મને કોઈ રોકી ના શકે હું ગુનેગાર કે.
આ તંક!વાદી નથી હું એક પ્રતિષ્ઠિત સેલેબ્રીટી છું અને પટેલ સમાજની સેવાભાવી કાર્યકર્તા છું પાટીદાર સમાજ મારી સાથે છે હું દ!વા પી ને અહીં મ રી જઈશ જણાવતી તે ખુબ તોફાન મચાવતી હતી અને લેડીસ પોલીસે તેને આવું કરતા રોકી લીધી હતી પોતાના મોતની જવાબદાર તે પોલીસ અને ધારાસભ્ય ને ગણાવી ખુદ ખુશી નો.
પ્રયાસ સ્થળ પર કરવા જઈ રહી હતી માદક અને કામુકતા ભર્યા વિડીઓ થી લોકોનું મનોરંજન કરતી દિવ અને આબુમાં હાથમાં બોટલ લઈ ન!શા ની હાલત માં અપશબ્દો બોલતી કિર્તી પટેલ ને આ સંસ્કાર માં જોતા આજુબાજુ ના લોકો ચોંકી ગયા હતા અને સોગંધ ખાઈ ને તે પોતાના ન્યાયની માગંણી કરી રહી હતી.
શાનદાર અંદાજમાં કિર્તી ગોગલ્સ અને લાઈટ મેકઅપ માં રોડ પર દેખાવો કરી ને પોલીસ સાથે ઝપાઝપી કરતા ભાયાણી પોલીસે તેની સાથે રહેલા બે ગાડી માં ભરેલા સાગીરથો સાથે તેને ભાયાણી પોલીસ મથકે લાવવામાં આવી હતી અને જાહેર જગ્યાએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતી કિર્તી પટેલ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.