ટી સીરીઝ ના ચેરમેન ભુષણ કુમારની પત્ની દિવ્યા ઘોસલા ને લઇને એક એવી ખબર સામે આવી છે જેને જાણીને લોકો હેરાન રહી ગયા છે બોલીવુડ ફિલ્મ અવારનવાર ફિલ્મોની શૂટિંગ વખતે એક્સન સીન શુટિંગ દરમિયાન ઘણા મામલાઓ આવે છે જેમાં અભિનેતા કે અભિનેત્રી ઘાયલ થાય છે,.
ઘણીવાર એવું પણ બન્યુ છે જેમા સ્ટંટ મેન નું દેહાતં પણ થયું હોય એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી દિવ્યા સાથે પણ એવી જ ઘટના બની હતી દિવ્યા પોતાની આવનારી ફિલ્મ માટે એક એક્શન સીન શૂટ કરી રહી હતી આ દરમિયાન દિવ્યા ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી છે.
અભિનેત્રીએ પોતાના ચહેરા પર લાગેલા આ ઘાવની તસવીર પોતે જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરી છે અને જણાવ્યું કે તે હજુ પણ શુટીંગ કરશે સાથે દિવ્યાએ પોતાના ચાહકો અને ફેન્સને પોતાના માટે પ્રાથના કરવામાં ની અપીલ પણ કરી શુટીંગ સેટ પર તેની સાથે બનેલી.
આ ઘટના બાદ તરત ફિલ્મ કાસ્ટ ટીમ દોડી પહોંચી હતી જોકે દિવ્યાને ચહેરા પર અને હાથો માં થોડી ઘણી ઈજાઓ પહોંચી હતી તે થોડા જ સમય માં પોતાનું શુટિંગ શરુ કરશે એવુ તેને જણાવ્યું છે દિવ્યાએ પોતાના ફિલ્મી અભિનય ની શરૂઆત સાલ 2004 માં આબુ તુમ્હારે હવાલે વતન.
સાથીયો થી કરી હતી અને પોતાના ફિલ્મી નિર્દેશન કેરિયરની શરૂઆત સાલ 2014 માં યારીયા અને સનમ રે થી કરી હતી દિવ્યા ઘોસલા એક ફિલ્મ નિર્માતા સાથે જાણીતી અભિનેત્રી પણ છે તેની સ્વસ્થ થવાની ચાહકો પ્રાથના કરી રહ્યા છે મિત્રો આ પર તમારી શું પ્રતિક્રિયા છે કોમેંટમાં જણાવી શકો છો.