90 ના દસકાની મશહૂર અભિનેત્રી તબ્બુની વાત કરીએ તો આજ સુધી તેના લગ્ન થયા નથી અને જ્યારે જ્યારે તેમના લગ્ન ના થવા પાછળના કારણો પૂછવામાં આવે છે ત્યારે ઘણી બધી વાતો સામે આવે છે અભિનેત્રી તબ્બુનો આજે જન્મદિવસ છે ને તે 52 વર્ષની થઈ ચૂકી છે તબ્બુ આજે પણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન.
બોલીવુડ અભિનેત્રી તબ્બુ એ ઘણી બધી ફિલ્મોમાં અભિનય કર્યો અને તેમનું નામ પણ ઘણા બધા અભિનેતાઓ સાથે પણ જોડાયું હતું એ છતાં પણ તે આજે પણ કુંવારી છે જ્યારે પણ તેમના લગ્ન ના થવાનું કારણ પૂછવામાં આવે છે ત્યારે ત્યારે તે એના પાછળનું કારણ અજય દેવગનને બતાવે છે અજય દેવગણ અને તબ્બુ બંને એકબીજાના સારા મિત્રો હતા.
તેમને ઘણી બધી ફિલ્મોમાં સાથે અભિનય કર્યો છે અજય દેવગન સાથે ઘણી બધી ફિલ્મોમાં કામ કરીને નામ અને શોહરત પણ મેળવી પરંતુ આ ફિલ્મોની શૂટિંગ દરમિયાન અજય દેવગન અને તબ્બુ વચ્ચે નજીકના સંબંધો પણ બંધાયા હતા અને તેમના લવ અફેર ની ચર્ચા પણ એ સમયે ખુબ ચાલી હતી તબ્બુ એ પોતાના એક ઇન્ટરવ્યૂમાં પોતાના લગ્ન ના થવા.
પાછળનું કારણ અજય દેવગન જણાવ્યું હતું અજય દેવગણ અને સમીર આર્યા જે તબુના કઝીન હતા તે બંને તબ્બુ ના પાડોશી હતા અને તબ્બુને જોતા દરેક છોકરાઓની તે ધુલાઈ કરતા તેના કારણે તબ્બુના જીવનમાં પ્રેમ ના થયો એક વાર કપીલ શર્મા ના શો પર તબ્બુ અને અજય દેવગણ એક સાથે જોવા મળ્યા હતા આ દરમિયાન કપિલ શર્માએ.
કોલેજના દિવસો વિશે વાત કરી હતી ત્યારે તબ્બુ એ કહ્યું હતું કે અજય દેવગણ અને બંને એક જ કોલેજમાં હતા કોઈપણ છોકરાઓ જો મારી સામે જોતા તો અજય દેવગન સાથે તેના મિત્રો એ છોકારાઓ ને માર મારતા માત્ર અજય દેવગન જ નહીં પણ સાઉથ ફિલ્મ સુપરસ્ટાર નાગાર્જુન સાથે પણ તબ્બુ ની.
લવ અફેરની વાત સામે આવી હતી નાગાર્જુન સાથે તબુએ ઘણી બધી ફિલ્મોમાં અભિનય કર્યો અને બંને વચ્ચે પ્રેમ સંબંધો પણ બંધાયા હતા પરંતુ આ સમય નાગાર્જુન વિવાહિત હતા તેમને એ છતાં પણ તબ્બુ સાથે 15 વર્ષ સુધી લવ રિલેશન રાખ્યા હતા પરંતુ નાગાર્જુન તબ્બુ સાથે લગ્ન કરવા રાજીના થયા તેઓ.
પોતાની પત્નીને છોડવા માગતા નહોતા જેનાથી તબ્બુ ને ખબર પડી કે આ સંબંધો નો કોઈ મતલબ નથી જેનાથી તે નાગાર્જુન થી પણ દૂર થઈ આવી રીતે અજય દેવગણ અને નાગાર્જુન સાથે ના લવ સંબંધો ના કારણે તેમના જીવનમાં કોઈ આવી શક્યું નહીં અને આજે પણ એ આટલી ઉંમરે કુંવારી જ રહી ગઈ.