બોલીવુડ અભિનેત્રી સેલિના જેટલી પર ખૂબ જ ખરાબ કમેન્ટ એક વ્યક્તિ આપી છે ટ્વીટર પર એક વ્યક્તિ એ તમામ હદો પાર કરીને સેલીના ની પ્રશનલ લાઈફ પર સવાલો ઉભા કરી દિધા છે આ વ્યક્તિનું કહેવું છે કે અભિનેત્રી સેલીના જેટલી બોલીવુડની એકમાત્ર એવી.
અભિનેત્રી છે કે જે બાપ અને દીકરા બંને સાથે સૂઈ ચૂકી છે એટલે કે ફિરોજ ખાન અને ફરદીન ખાન ની સાથે સેલીના જેટલી સાલ 2003 માં ફિલ્મ જાનાસીન થી પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી હતી આ ફિલ્મ ના નિર્માતા ફિરોજ ખાન હતા અને ફિલ્મ ના અભિનેતા.
ફરદીન ખાન હતા આ સમયની જ વાત એ વ્યક્તિ એ કરી છે અને આ વ્યક્તિ પોતાને ફિલ્મ ક્રિટીક જણાવે છે અને તેનું નામ છે ઉમેર સંધુ જેને સેલીના જેટલી વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે ઉમેર સંધુ હંમેશા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના કલાકારો વિશે અને સેલિબ્રિટી વિશે અવારનવાર કમેન્ટ કરતો રહે છે.
સેલિબ્રિટી હંમેશા ઉમેરને ઇગ્નોર કરતા જોવા મળે છે પરંતુ સેલીના જેટલી એ ઉમેર સંધુ ને મુતોડ જવાબ આપ્યો છે સેલીના જેટલી ભલે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ નથી પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે આ ટ્વીટ પર ભડકી ઉઠી છે સેલીના જેટલી એ.
એ ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આશા રાખું છું કે આ પોસ્ટ મુકી તમે મર્દ બની ગયા હશો અને તમારી નપુંસકતા ની સમસ્યા પણ દૂર થઈ ગઈ હશે પરંતુ તમારો ઈલાજ કોઈ અન્ય રીતે પણ થઈ શકે છે જેમ કે ડોક્ટર પાસે જઈને ટ્રાય જરૂર કરાવજો ટ્વીટર મહેરબાની કરીને.
આ વ્યક્તિ વિરુદ્ધ એક્શન લે એવી હું માગણી કરું છું સેલીના જેટલી એ આ વ્યક્તિ ને રીપોર્ટ કરતા ટ્વીટર ને ભલામણ કરી છે કે તેની આ ટ્વીટ હટાવી દેવામાં આવે સેલીના જેટલી ને ટ્વીટર પર સેલીના ને સમર્થન મળી રહ્યું છે લોકો આ વ્યક્તિ વિરુદ્ધ ફરીયાદ આપવાની પણ સેલીના જેટલી ને સલાહ આપી રહ્યા છે.