Cli
પત્ની શિલ્પા શેટ્ટી થી પણ મોઢું છુપાવવા માસ્ક પહેરવા લાગ્યા હવે રાજ કુંદ્રા, જોઈ હસવું હાવી જશે...

પત્ની શિલ્પા શેટ્ટી થી પણ મોઢું છુપાવવા માસ્ક પહેરવા લાગ્યા હવે રાજ કુંદ્રા, જોઈ હસવું હાવી જશે…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના 90 ના દસ્તાની મશહૂર અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની 48 વર્ષની ઉંમરે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ફરી એકવાર એન્ટ્રી કરી ચુકી છે 30 ડીસેમ્બર 2022 ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ સુખી થી શિલ્પા શેટ્ટી એકવાર ફરી ચર્ચામાં આવી છે.

બાઝીગર ફિલ્મ થી સહાયક અભિનેત્રી તરીકે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી અભિનેત્રી શિલ્પા શેટ્ટી ઈન્સાન ઈન્ડીયન કર્જ હથીયાર ધડકન ગર્વ જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિય બની અને રાજ કુંદ્રા સાથે લગ્ન કરી બે બાળકો ની માતા બની.

શિલ્પા શેટ્ટી પોતાના પતિને લઈને ખુબ ચર્ચાઓ માં રહે છે રાજ કુંદ્રા પર ખરાબ વિડીઓ બનાવવાના આરોપો લાગ્યા હતા જેના કારણે રાજ કુંદ્રા છ મહીના સુધી જેલમાં પણ રહ્યા હતા જે કેશ હજુ પણ ચાલી રહ્યો છે રાજ કુંદ્રા જ્યારે પણ મીડિયા ની સામે આવે છે.

ત્યારે તે પોતાનું મોઢું છુપાવતા જોવા મળે છે તે હંમેશા ચહેરા પર માસ્ક પહેરીને જોવા મળે છે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર શિલ્પા શેટ્ટી સાથે રાજ કુંદ્રા જોવા મળ્યા હતા પરંતુ આ સમયે તેઓ પોતાની પત્ની શિલ્પા શેટ્ટી થી પણ મોઢું છુપાવતા ગાડી માંથી નીચે.

ઉતર્યા હતા તેઓ ફટાફટ મિડીયાના કેમેરા થી બચીને એરપોર્ટ તરફ ચાલ્યા ગયા હતા એક તરફ શિલ્પા શેટ્ટી ને લોકચાહના મળી રહી છે તો તેના પતિ રાજ કુંદ્રા ને આજે પણ પોતાનું મોઢું છુપાવવું પડે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *