Cli
માં મંગોલ ની દયાથી 15 વર્ષે દીકરી નો જન્મ થયો, એક લાખ ચડાવવા મોગલ ધામ પહોંચ્યો યુવક, તો સામંત બાપુએ કહ્યું…

માં મંગોલ ની દયાથી 15 વર્ષે દીકરી નો જન્મ થયો, એક લાખ ચડાવવા મોગલ ધામ પહોંચ્યો યુવક, તો સામંત બાપુએ કહ્યું…

Breaking

કબરાઉ કચ્છ ની પાવનધરા પર બિરાજમાન આઈ શ્રી મણીધર વડવાળી માં મોગલ ભક્તો ના દુઃખ દુર કરે છે અનેક ભાવિ ભક્તો અહીં માતાજીની માનતા પુરી કરવા માટે આવે છે માં મોગલ સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે માં મોગલ ના મંદિર માં કોઈ દાન પેટી નથી કે રુપીયાનુ દાન લેવામાં આવતું નથી અહીં અનાજ માટેનું દાન લેવાય છે.

એ પણ દર્શનાર્થીઓ માટે ચાલતા રસોડા માટે માં મોગલ ના સાનિધ્ય માં રાજકોટ થી એક દંપતી આવ્યું હતુ તેમના હાથ માં નવજાત દિકરી હતી માતાજીના દર્શન કરીને મંદિરમાં વર્ષોથી માં મોગલ ની સેવા કરતા ગાદિપતી ચારણ ઋષિ શ્રી સામંત બાપુ પાસે આવીને એક લાખ રૂપિયા અગીયાર હજાર આપતા બાપુને.

જણાવ્યું હતું કે પાંચ થી 15 વર્ષ પહેલાં મેં દીકરી આવવાની માનતા રાખી હતી મારા ઘેર જો દીકરી અવતરશે તો હું માં મોગલ ના સાનિધ્યમાં આવીને એક લાખ અગીયાર હજાર ભેટ સ્વરૂપે આપીશ સામંત બાપુએ જણાવ્યું હતું કે મને ખૂબ ગૌરવ થયો કે બેટા દીકરી માટે બાધા રાખી હતી.

માં મોગલ ની દીકરી ખૂબ જ વાલી છે આ દીકરીનું નામ મેઘના રાખજે અને આ એક લાખ અગીયાર હજાર તેના નામે મુકી દેજે દીકરી 20 વર્ષની થાય ત્યારે તેને આપજે જણાવતા સામંત બાપુએ જણાવ્યું હતું કે મને કોઈ વિડીયો બનાવવાનો શોખ નથી પરંતુ જે લોકો ધર્મના નામે ધતિંગ કરે છે.

અને લોકોની પાસેથી પૈસા લૂંટે છે એવા લોકોને સાબિતી આપવા માટે કે અહીં કોઈ ધર્મના નામે પૈસા લેવામાં આવતા નથી સામંત બાપુએ અન્ય દર્શનાર્થીઓ જે હજારો લાખોની ભેટ લઈને આવ્યા હતા તે બધાને પૈસા પરત કરતા દીકરી માટે વાપરવા ગૌ સેવામાં વાપરવા ની સલાહ આપતા

જણાવ્યું હતું કે અંધશ્રધ્ધાથી દૂર રહેજો જે લોકો ધર્મના નામે લોકોની પાસેથી પૈસા લુટે છે એવા લોકો થી દૂર રહેજો એમ કહેતા સામંત બાપુએ માં મોગલ નો જયકારો બોલાવ્યો હતો માં મોગલ ને માનતા હોવો તો કમેન્ટ માં જય માં મોગલ જરુર લખજો જય માં મોગલ અને પોસ્ટ શેર કરવા પણ વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *