લાલસીંગ ચડ્ડા ફ્લોપ થતા જ આમિર ખાન પર ચારે તરફથી મુસીબત તૂટી પડી છે ફિલ્મ નુકશાન જવાથી ડીસ્ટ્યુબ્યુટરને મોટું નુકસાન વેઠવું પડ્યું છે તેને વચ્ચે ખબર આવી છેકે ડીસ્ટ્યુબ્યુટર ફિલ્મ ફ્લોપ જવાથી આમિર ખાન જોડે ખર્ચો પાછો માંગી લીધો છે બૉલીવુડ હંગામાની રિપોર્ટ મુજબ આમિર ખાન અને એમની.
પૂર્વ પત્ની કિરણ રાવના મિત્રે જણાવ્યું છેકે આમિર ખાને લાલ સીંગ ચડ્ડા માટે બહુ મહેનત કરી હતી પરંતુ રિલીઝ થતા જ આમિર પર ખુબ અસર પડી છે લાલસીંગ ચડ્ડા ફિલ્મને બિઝનેશમાં મોટું નુકશાન થઈ ગયું ફિલ્મ ચાલી નહીં તેને લઈને ડિસ્ટિબ્યુટર ખર્ચો માંગી રહ્યા છે ડિસ્ટિબ્યુટર નું કહેવું છેકે તેના કારણે એમને મોટું નુકશાન ગયું છે.
રિપોર્ટ મુજબ હવે આમિર ખાન અને લાલસીંગ ચડ્ડાના બીજા મેકર્સ ડિસ્ટિબ્યુટર ની ભરપાઈ કરવાની તૈયાર કરી રહ્યા છે લાલસીંગ ચડ્ડા આ વર્ષની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી હતી પરંતુ આમિર ખાન અને કરીના કપૂરના જુના બયાનના કારણે લોકોએ યાદ રાખ્યું અને તેની અસર બોક્સઓફિસમાં જોવા મળી.
ફિલ્મ અત્યારે સુધી માત્ર 38 કરોડ જ કમાણી કરી છે રજાઓ હવે પૂર્ણ થઈ ગઈ છે હવે આગળ ફિલ્મ વધવાના ચાન્સ ઓછા રહ્યા છે ચાર વર્ષ બાદ આમિર મોટી આશા સાથે પાછા ફર્યા હતા પરંતુ એમને ફાયદો તો થયો નહીં પરંતુ હવે એમને મોટા પ્રમાણમાં નુકશાન ભોગવવું પડ્યું મિત્રો આ મામલે તમે શું કહેશો.