Cli
કરીના ખાન પોતાના દિકરા જેહ સાથે કરી મસ્તી કરતા સમયે થઈ ઉપ્સ મોમેન્ટ નો શિકાર...

કરીના ખાન પોતાના દિકરા જેહ સાથે કરી મસ્તી કરતા સમયે થઈ ઉપ્સ મોમેન્ટ નો શિકાર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર ખાને શૈફ અલી ખાન સાથે લગ્ન કરીને બે બાળકો ને જન્મ આપ્યો છે એક તૈમુર અને બિજો જેહ જે બંનેના ક્યુટ વિડીઓ જોતા ફેન્સ ખુશ થઈ જાય છે માસુમીયત સાથે તૈમુર હંમેશા સ્પોટ થતો રહે છે આ દિવસોમાં તૈમુર મોટો થ ઈ ગયો છે પરંતુ હજુ જેહ નાનો છે તેની સાથેની.

તસવીરો શેર કરીને કરીના ફેન્સ નો પ્રેમ લુટંતી રહે છે કરીના કપૂરે શૈફ અલી ખાન સાથે લગ્ન કરીને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી વિદાય લીધી અને તે એક હાઉસ વાઈફ રહી ગઈ છે એ વચ્ચે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે પોતાના ફ્રેન્ડ્સ અને ફોલોવર સાથે હંમેશા કનેક્ટ રહે છે.

ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અને વિડીઓ શેર કરીને કરીના ખાન ફેન્સ વચ્ચે જીવનની પ્રત્યેક ક્ષણો અભિવ્યક્ત કરતી રહે છે એ વચ્ચે તાજેતરમાં તેને એક વિડીઓ શેર કર્યો છે જેમાં કરીના ખાન ગુલાબી ડીપનેક યોગા આઉટફીટ માં જોવા મળે છે અને તે યોગા કરી રહી છે નીચેની તરફ ઝુકી ને પોતાના.

મદમસ્ત ભરાવદાર નિતંબો ફોન્ટ કરીને માદક અદાઓ સાથે તે વિડીઓ માં ફેન્સ ને મદહોશ કરી રહી હોય છે બે બાળકોની મા હોવા છતાં પણ તેનું આકર્ષક યૌવન છલકાતું પ્રતિત થાય છે તેને પોતાના સુદંર લુક ને ફોન્ટ કરીને વિડીઓ માં શાનદાર અંદાજમાં ફેન્સના હૈયાને વલોવી નાખ્યા છે આ દરમિયાન.

અચાનક કરીના નો નાનો દિકરો જેહ રમતો રમતો તેની નીચે આવી જાય છે અને તે કરીના સાથે મસ્તી કરવા લાગે છે કરીના પણ પોતાના દિકરા જેહ ની માશુમીયત થી ખુબ જ ખુશ થઈને વ્હાલ થી તેની સાથે મસ્તી કરવા લાગે છે આ વિડીઓ પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *