આ ટેક્નોલોજીના જમાનામાં લોકો ઘરે બેઠા બેઠા લાખો કરોડોની કમાણી કરે છે તો કોઈ સોશિયલ મીડિયા પર કામ કરીને કમાણી કરે છે તેવી જ એક ઈન્ડિયાની મહિલા છે જેનું નામ લીલી સિંગ’ છે જે યુતુંબ દ્વારા લાખો કરોડોની કમાણી કરે છે તેનું નામ એટલું ફેમસ થઈ ગયું છે કે તેની ઓળખાણ ઓબામાંથી લઈને શાહરુખ ખાન સુધી થઈ ગઈ છે.
એક સમય એવો હતો કે તે ડિપ્રેશનનો શિકાર હતી તેને લાગતું હતું કે તે કંઈ નહીં કરી શકે પરંતુ કહેવાયને જ્યારે માણસ કંઈ કરવાનું વિચારેને તો તે કરીને જ રહે છે અને આજે તેના લીધે તે આમાં એક બ્રાન્ડ બની ગઈ છે ફોર્બેમાં તેનું ત્રીજા સ્થાને નામ છે જેટલા તેના વિડીયો રોચક હોય છે તેટલી તેની કહાની પણ રોચક છે ચાલો જાણીએ તેની જિંદગી વશે.
1988માં કર્ણાટકમાં તેમનો જન્મ થયો હતો તે પંજાબી પરિવારમાં જન્મી હતી તેનું બચપપન ખુબ જ સરસ વીત્યું હતું તેણે તેની ભણતર ખતમ કરીને આર્ટ્સની ડીગ્રી પ્રાપ્ત કરી ભણતર દરમ્યાન તેના દાદા નું મૃત્યુ થયું હતું જેથી તે ખૂબ જ દુઃખી હતી તે માટે તેણે એક વર્ષ ભણવાનું મૂકી દીધું હતું અને તે દરમિયાન તે ડિપ્રેશનનો શિકાર બની હતી.
ધીરે ધીરે લિલીને તેના જૂનુંન વિષે ખબર પડી અને તેણે વિડીયો બનાવાના ચાલુ કર્યા પણ તે તેના પિતાને મંજૂર ન હતું પરંતુ તેમણે એક વર્ષ માટે એની રજામંદી આપી અને 2010માં સુપરવુમન નામની ચેનલ સ્થાપિત કરી વીડિયો બનાવવાના સ્ટાર્ટ કર્યાં સમય જતાં તેના વિડીયો ખૂબ જ પ્રચલિત થયા તે વીડિયોમાં ત્રણ જણનો કિરદાર કરતી હતી માતા-પિતા અને છોકરી તેના વિડીયો ને ખૂબ જ વખાણવામાં આવ્યું.
તેના વિડિયો કર્ણાટક અમેરિકા ભારતમાં ખૂબ જ પ્રચલિત થયા તેમજ ઘણા દેશોમાં તેના વિડીયો પ્રચલિત થયા સમય જતા તેણે ચેનલનું નામ સુપરવુમન થી લીલીસિંઘ આપ્યું અને આજે તે ખૂબ જ પ્રચલિત છે અને તે રાઇટર પણ છે તેણે ઘણી બૂકો લખી છે 2017માં લીલીએ 75 કરોડની કમાણી યુતુબ દ્વારા કરી હતી હમણાં સુધીમાં તેને ઘણા એવોર્ડ મળ્યા છે અને તે ખૂબ જ પ્રસિદ્ધ બની ગઈ છે.