Cli
ફેરા લેવાની તૈયારી કરતો વરરાજા પહેલી પત્ની આવી ગઈ, પછી થઈ જોવા જેવી...

ફેરા લેવાની તૈયારી કરતો વરરાજા પહેલી પત્ની આવી ગઈ, પછી થઈ જોવા જેવી…

Breaking

સોશિયલ મીડિયા પર અવનવા વિડીઓ સામે આવતા રહે છે તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે જેમાં એક વરરાજા બનીને શણગાર સજીને ઉભેલા યુવક ને એક મહિલા હાથ પકડીને ઢસેડતી જોવા મળે છે આ સમગ્ર મામલો પંજાબ માંથી સામે આવ્યો છે જ્યાં પોતાના પહેલા પતિ અને બીજા લગ્ન કરતા.

રોકવા પાણીપતથી મહિલા પંજાબ આવી પહોંચી હતી અને લગ્નમાં તોફાન મચાવીને આ લગ્ન રોકાવી પણ દીધા હતા સમગ્ર ઘટના અનુસાર જગજીન જિલ્લાની રહેવાસી ચરનજીત અને તેની બહેન કુલનકૌરના લગ્ન મુરલી ગામના રહેવાશી બે ભાઈઓ પરમજીત અને પરમેન્દ્રસિહં સાથે 6 ફેબ્રુઆરી 2012 ના રોજ થયા હતા લગ્ન બાદ સાસરીમાં આ બંને.

બહેનોને સાસરીયા પક્ષના લોકો હેરાન કરવા લાગ્યા અવારનવાર બંને બહેનો પર અત્યાચાર થવા લાગ્યો અને લગ્ન ના એકાદ વર્ષ બાદ ચરનજીત કૌર એક દિકરીની માતા બની પરંતુ તેની બહેન કુલવંત માતા બની ના શકી આ કારણે તેમની સાસરી પક્ષના લોકોએ બંને બહેના ચરીત્ર પર સવાલ ઉઠાવ્યા અને બંને બહેનોને નાની બાળકી.

સાથે સાસરીયા પક્ષના લોકોએ ઘેરથી બહાર કાઢી મૂકી બંને બહેનો સાત વર્ષથી પોતાના પિયરમાં રહેતી હતી આ દરમિયાન કુલવંત કૌરના પતિ કુલવિદંરે બીજા લગ્ન કરી લીધા પોલીસે પણ એ કહીને કેસ નોંધ્યો નહીં કે તેમની પાસે સબૂત નથી ચરનજીત કૌરે થાના સદર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ કેશ નોંધાવ્યો.

આ વચ્ચે દહેજ અને ખર્ચા ને લઇ ને કેશ પણ ચાલતો હતો આ દરમિયાન કોર્ટે બંને બહેનોને ખર્ચો આપવાનો હુકમ કર્યો થોડા સમય સુધી બંને આરોપી પતિ એ ખર્ચો આપ્યો પરંતુ ત્યારબાદ તેમને ખર્ચો આપવાનો બંધ કરતા તેમને જેલની હવા પણ ખાવી પડી પરંતુ આ દરમિયાન બંને તરફથી તલાકની.

અરજી કોર્ટમાં કરવામાં આવી નહીં આ વચ્ચે હવે પરમજીત બીજા લગ્ન કરવા જઈ રહ્યો હતો જેમાં તેના પરિવારજનો પણ સાથે હતા 10 ફેબ્રુઆરીના રોજ પરમજીત જાન લઈને પાણીપત પહોંચ્યો તેને નહોતો પોતાની દીકરી ની ચિંતા હતી ના તો તેની પત્નીની કોઈએ આ લગ્નની ખબર તેની પત્ની ચરણજીત કૌર ને આપી અને.

ચરણજીત પોતાના પિયરના લોકોની સાથે પાણીપત પહોંચી આ લગ્નમાં તેને પહેલા જે તે છોકરી તેના પતિ સાથે લગ્ન કરવા માગંતી તેને સમજાવી અને પોલીસને બોલાવી હંગામો મચાવી આ લગ્ન અટકાવી દિધા આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરીને બંને પક્ષની દલીલો ધ્યાને રાખી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *