દેશભરમાંથી લગ્ન જીવનને લઈને ઘણા બધા મામલાઓ સામે આવતા રહે છે તાજેતરમાં સુરત જીલ્લાના લિંબાયત પોલીસ વિસ્તારમાં આવતા પર્વત ગામમાં પતિ પત્ની નો સામાન્ય ઝગડો ખુબ કરુણ ઘટના માં ફેરવાયો હતો સમગ્ર ઘટના અનુસાર ઝારખંડના ડોરડા ગામનું વતની કપલ પ્રવીણ છોટીનાથ ગૌસ્વામી અને.
તેની પત્ની સીતાબેન સાલ 2014 બાદ બંને સુરત રહેવા આવ્યા હતા ત્યારબાદ તેઓ પર્વત ગામે વશતા હતા પ્રવીણ ગોસ્વામી રીક્ષા ચલવીને પોતાનું ગુજરાત ચલાવે છે માતા સીતાબેને ખુદ ખુશી કરી લેતા બે બાળકો માતા વિનાના થઈ ગયા છે સાલ 2014 માં સીતા બહેન સાથે લગ્ન કર્યા બાદ દહેજ માટે પતિ પ્રવિણ ત્રાસ આપતો હતો.
તું તારા દહેજમાં કાંઈ નથી લાવી એમ કહીને હેરાન પણ કરતો હતો 2018 માં સુરત સીતાબેન ના માતાપિતા આવતા પણ ઝગડો થયો હતો તો સાલ 2022 માં સીતાબેન પ્રવિણ ગૌસ્વામી ના ત્રાસથી કંટાળી પોતાના પિયર જતી રહી હતી પ્રવીણ ગોસ્વામી એ સુરતમાં વસતા તેના શાળા સાથે ઝઘડો પણ કર્યો હતો એક મહિના બાદ તે.
પોતાની પત્નીને પરત લઈને સમજાવી સમાધાન કરીને સુરત પાછી લઈને આવ્યો હતો અવાર નવાર ઝગડાઓ થી ત્રાસી ને પરણીતા સીતાબેને 24 જાન્યુઆરી ના રોજ ગળે ફાં!સો ખાઈ ને ખુદ ખુશી કરી લીધી હતી ખુદ ખુશી કરતા પહેલા તેને પોતાના ડાબા હાથે હિન્દીમાં લખાણ લખ્યું હતું જેને જોતા લોકો હેરાન રહી ગયા હતા.
જેમાં લખેલુ હતું કે મુજે મેરા પતિ બહુત પરેશાન કરતા હૈ મેં જીના ચાહતી હું મેરી કોઈ ગલતી નહીં હૈ મુજે બદનામ કરતા હૈ ગલત ગંદી ગાલીયા દેતા હૈ રોજ મારતા પીટતા હે મેં સહન નહીં કર પાતી હું મેરે જમાઈ ઓર સસુરજી કી કોઈ ગલતી નહિ હૈ મેં અભી થક ગઈ હું આ ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસે આરોપી.
પ્રવીણ ગોસ્વામી ની ધડપકડ કરીને દુષ્પ્રેરણા નો ગુનો દાખલ કર્યો છે લિંબાયત પોલીસ અધિકારી એચ બી ઝાલાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં આરોપી પ્રવીણ ગૌસ્વામી વિરુદ્ધ આઈપીસી કલમ 306 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મૃતક પરણીતા એ તેના પતિ વિરુદ્ધ જે સુસાઈટ નોટ લખી છે તેના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.