રાજકોટ માં અંગત અદાવતથી ગુજરાતી લોકસાહિત્યકાર દેવાયત ખાવડે કથીત ઘટના અનુસાર મયુર સિંહ રાણા પર હુ!મલો કર્યો હતો મયુર સિંહ રાણાને ઈજાઓ પહોચંતા તેમને દેવાયત ખાવડ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી અને દેવાયત કાવડ આજે જેલમાં પણ ધકેલાયા દેવાયત ખાવડ વિશે સોશિયલ મીડિયા પર ટ્રેડ પર ચાલ્યો.
પરંતુ ગુનો સાબિત થયો નથી એ વચ્ચે લોકો મોરબી ની ઘટના ભુલી ગયા જેમાં ઝુલતો પુલ ઓરેવા પ્રાઈવેટ લિમિટેડ કંપની ની બેદરકારી ના કારણે ટુટી પડ્યો હતો જેમાં અનેક પરીવાર રઝડતા થયા નાની મોટી ઈજાઓ નહીં પણ 150 જેટલા લોકોએ આ ઘટનામા પોતાનો જીવ ગુમાવ્યો આ ઘટનામાં સફાઈ કામદાર.
ટીકીટ ફાવળનાર જેવા લોકોને જવાબદાર ગણી પકડવા મા આવ્યા હતા પરંતુ ઓરેવો કંપની ના માલીક જયસુખ પટેલ પર કોઈજ કાર્યવાહી હાથ ધરવામાં ના આવી હજુ પણ જયસુખ પટેલ આનંદ ભર્યું જીવન વિતાવે છે તે ખરેખર દુઃખ ની બાબત છે ગુજરાત માં જો સામાન્ય હુ!મલામાં દેવાયત ખાવડ ને.
પકડી લેવામાં આવતો હોય તો જયસુખ પટેલ જેવા દોષીત અનેક પરીવાર ના ઘર ઉજાળતા દાનવ ને શા માટે નથી પકડવામા આવતો આ રજુઆત અમે નથી કરતા પરંતુ મિત્રો જે આ મોરબી ની ઘટનામા દુનિયા છોડીને ચાલ્યા ગયા છે તેમના પરીવાર નું કહેવું છે મિડીયા સાથેની વાતચીતમાં મોરબીના પરીવારો એ.
પોતાનો ગુસ્સો ઠાલવતા જણાવ્યું હતું કે જયસુખ પટેલ પર કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી જ્યારે ગુજરાતમાં સામાન્ય હુ!મલા પાછળ મોટું રાજકારણ ખેલાતું હોય લોકો સોશિયલ મીડિયા પર ખૂબ વિરોધ જતાવતા હોય અને કોઈ અંગત અદાવત ને મોટો ચર્ચાનો વિષય બનાવવામાં.
આવતો હોય તો મોરબીની ઘટના શા માટે લોકો વિસરી ગયા છે શા માટે આરોપી હજુ પણ પોલીસની નજરમાં સરકારની નજરમાં મહાન છે શા માટે જયસુખ પટેલને પકડવામાં નથી આવતો મોરબીની ઘટનામાં પોતાના સ્વજન ને ગુમાવતા પરીવારોએ સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા.