Cli
છોકરીને છોકરી સાથે થયો પ્રેમ, સના થી તે સોહીલ બની ગઈ પરંતુ અંત આવ્યો દર્દનાક...

છોકરીને છોકરી સાથે થયો પ્રેમ, સના થી તે સોહીલ બની ગઈ પરંતુ અંત આવ્યો દર્દનાક…

Breaking

પ્રેમ સંબંધોને લઈને ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે સામાન્ય રીતે પ્રેમ સંબંધોમાં છોકરી અને એક છોકરા ના કિસ્સા જોવા મળે છે પરંતુ અહીં એક અનોખી લવ સ્ટોરી સામે આવી છે જેમાં એક છોકરીને એક છોકરી સાથે જ પ્રેમ થયો બંને એ સાથે જીવવા મરવાના સોગંધ ખાધા પોતાના પ્રેમને મેળવવા માટે.

છોકરીએ લિંગ પરિવર્તન પણ કરાવ્યો તે છોકરી માંથી છોકરો બને ઓપરેશન આઠ કલાક સુધી ચાલ્યું અને તેને યુવક બનતા બે વર્ષનો સમય લાગ્યો કે સના માંથી સોહીલ બની પરંતુ જે છોકરી સાથે તેને પ્રેમ થયો હતો જેને પોતની પત્ની ના રૂપે સ્વીકારી હતી જેના માટે તેને પોતાનું લિગં પરીવર્તન કરાવ્યું હતુ.

તેને પોતાનો પ્રેમ બદલી નાખ્યો સમગ્ર ઘટના ઝાંસી માંથી સામે આવી છે સના નામની યુવતી સ્વાસ્થ્ય કેન્દ્રમા નોકરી કરતી હતી આ દરમિયાન તેને એક કોમલ (નામ બદલેલ)યુવતી સાથે પ્રેમ થયો યુવતી ને યુવતી સાથે પ્રેમ થવો એ ખૂબ અનોખી બંધ હતી પરંતુ બંને વચ્ચે મિત્રતા માંથી.

પ્રેમના સંબંધો બંધાયા હતા પરિવારજનોની આનાકાની છતાં પણ સના પોતાના પરિવાર ને છોડી ને કોમલ સાથે એક રુમ‌ રાખી ને અલગ રહેવા લાગી સનાએ કોમલ સાથે લગ્ન કરવા માટે પોતાનુ લિગં પરીવર્તન કરવા માટે 12 લાખની લોન સહાય કરીને 2020 માં ઓપરેશન કરાવ્યું તે સોહેલ.

પુરુષ બની બંને એ એકબીજા સાથે લગ્ન કરી લીધા લગ્ન ના થોડા વર્ષો બાદ હવે કોમલ ને સરકારી નોકરી મળી અને તેને બિજો યુવક પસંદ આવી જતા સોહીલને છોડી દિધો હવે પોતાના પરીવારને છોડીને બાર લાખનું દેવું કરીને સ્ત્રીમાંથી પુરુષ બનેલા સોહીલ ની જિંદગી બરબાદ થઈ ગઈ તેને.

ઝાંસી પોલીસ સ્ટેશનમાં પોતાના લગ્નના પુરાવા રજુ કરીને પોતાની પત્ની કોમલ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કોમલ ને કોર્ટ માં રજુ પણ કરવામાં આવી હતી પરંતુ સામાન્ય જામીન પર તે બહાર પણ આવી ચુકી છે આ કહાની માં સોહીલ ની જીંદગી બરબાદ થઈ ગઈ છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *