પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ના જાને કોઈ જાન ગયા જો જગત મેં જુદા રહે ના કોઈ આ પંક્તિઓ ને બ્રાઝીલીયન યુવતીએ સાર્થક કરી દેખાડી છે પ્રેમ સાહેબ શબ્દ એવો છે જે ક્યારે રંગ રૂપ ધર્મ ભાષા રીતી રિવાજો જોતો નથી મનના ભાવ અને હૃદયની લાગણીઓ જ્યારે પરસ્પર ટકરાય છે ત્યારે બે હૈયાઓ.
પ્રેમના પવિત્ર તાંતણે બંધાય છે એમાં પણ ભારતીય સંસ્કૃતિ હંમેશા વિદેશીઓને આકર્ષિત કરે છે ઘણી બધી વિદેશી યુવતીઓ આજે ભારતીય પુરુષ સાથે પરણી અને માથામાં સિંદૂર પુરી ભારતમાં રહે છે ભારતીય પરંપરા લાગણીઓ અને પારિવારિક પ્રેમ જોતા હંમેશા વિદેશી આકર્ષિત રહ્યા છે.
જેના કારણે તાજેતરમાં એક બ્રાઝિલિયન યુવતી નું દિલ ગુજરાતી યુવક પર આવી ગયુ સુભાનપુરા વિસ્તારનો સૌરભ પાર્ક સોસાયટીમાં રહેતો પાર્થ કેનેડામાં અભ્યાસ કરી રહ્યો હતો કેનેડામાં તેની સાથે બ્રાઝિલિયન યુવતી કાર્નેન પણ અભ્યાસ કરતી હતી બંને વચ્ચે નજરો થી નજર મળી અને પ્રેમના સંબંધો.
બંધાયા લાંબો સમય એકબીજાને ડેટ કર્યા બાદ મિત્રતાના સંબંધો ગાઢ પ્રેમમાં ફેરવાયા અને બ્રાઝિલિયન યુવતીએ પાર્થ સાથે લગ્ન કરવાનુ નક્કી કર્યું બ્રાઝિલન યુવતીના પરિવારજનો પણ આ લગ્ન માટે સહમત થયા તો પાર્થના પરિવારજનો પણ વિદેશી વહુને આવકારવા માટે તૈયાર હતા.
બ્રાઝિલિયન પરિવાર પોતાની દિકરી કાર્લેન સાથે ભારત આવી પહોંચ્યો અને પાર્થ સાથે ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું હિન્દુ રીતી રિવાજ અનુસાર પાર્થ અને બ્રાઝિલિયન યુવતીએ લગ્ન કર્યા અને અગ્નિની સાક્ષી એ ફેરા લીધા બંને એકબીજા સાથે લગ્ન ના પવિત્ર બંધનોમાં બંધાઈ અને.
એક થયા લગ્ન ની સાદાઈ પરંપરા રીતી રીવાજો જોતા બ્રાઝીલીયન પરીવારે જીવન ભર નોનવેજ ખાવાનું બંધ કરવાનો નિર્ણય કરતા દિકરીને આશીર્વાદ આપ્યા આ લગ્ન પ્રસંગમાં ઘણા બધા વિદેશી લોકો પણ ગુજરાતના મહેમાન બન્યા હતા અને દીકરીને આશીર્વાદ આપ્યો હતો આપનો આ વિશે શું અભિપ્રાય છે.