બિગબોસ રીયાલીટી શો હાઉસ આલ્બમ સોગં અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાની અતરંગી ડ્રેસિંગ સેન્સ થી ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે તેની ગજબની ડ્રેસિંગ સેન્સ જોતા ફેન્સ મદહોશ રહે છે હંમેશા અનોખી સ્ટાઈલમાં શાકભાજી ફળો ફુલો ડબ્બા કોઈન ચલણી નોટો જેવી ઘણી બધી ચીજ વસ્તુઓથી હંમેશા અનોખો ડ્રેસ બનાવીને.
ખૂબ જ બોલ્ડ અને હોટ લુકમાં જોવા મળતી ઉર્ફી જાવેદ પોતાના વધુ પડતાં અંગ પ્રદર્શન થી ઘણી વાર ટ્રોલ પણ થતી જોવા મળે છે તેને હિન્દુસ્તાની ભાઉ જેવા ઘણા બધા લોકોએ જાહેરમાં ધ!મકીઓ પણ આપી છે તો મહારાષ્ટ્ર ની એક મહીલા રાજનેતાએ તેનું મોઢું તોડી નાખવા ની ચીમકી પણ ઉચ્ચારી હતી.
પરંતુ એ વચ્ચે ઉર્ફી જાવેદ ખૂબ જ મોટી મુશ્કેલીમા મુકાઈ છે તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે વિડિયો પ્લેનની અંદરનો છે અને તેમાં ઉર્ફી જાવેદ પ્લેન માં બારી ની સીટ પર બેસવા જોરદાર લડાઈ કરતી જોવા મળે છે આ લડાઈ એટલી હદે વધી જાય છે કે આજુબાજુના વિદેશી લોકોએ.
એકઠ્ઠા થઈ ને ઉર્ફી જાવેદ ને ઉચકીને નીચે પટકી છે જે દરમિયાન પ્લેન માં હડકંપ મચી જવા પામ્યો હતો જે દરમિયાન ઉર્ફી જાવેદ ના ચહેરા પર ઉઝરડા પણ પડી ગયા હતા સુત્રો ના જણાવ્યા અનુસાર ઉર્ફી જાવેદ અમેરીકા લંડન થી સિંગાપોર તરફ જઈ રહી હતી તે સમયનો આ વિડીઓ સામે આવેલો છે.
આ ઘટના થી જાણ થતા સિંગાપોર એરપોર્ટ સિક્યુરિટી ધસી આવી હતી પરંતુ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ને પ્રાથમિક સારવાર માટે એરપોર્ટ ક્લિનિક લઈ જવામાં આવી હતી આ ઘટનામાં ઓળખી જાવેદ ને ગંભીર ઇજાઓ પહોંચી નથી માત્ર તેના ચહેરા પર થોડી ઘણી ઇજા અને મૂઢમાર વાગ્યો છે હવે વિડીઓમાં ઉરફી છેકે બીજું કોઈ તેની પુષ્ટિ અમે નથી કરતા.