તમે કેટલાય લોકોમાં ફિલ્મના કલાકારો ખિલાડીઓની દીવાનગી માથામાં ચડીને બોલતા જોવા મળી હશે પરંતુ કોઈ રાજ નેતા કે મુખ્યમંત્રીને લઈને એટલી ચાહત કે એમના જન્મદિવસ પર ખાસ ભેટ આપવા માટે પોતાના શરીર પર ટેટુ બનાવી લે તમે આવું બહુ ઓછું સાંભળ્યું હશે કે જોયું હશે પરંતુ યુપીના મુખ્યમંત્રી.
યોગી આદિત્યનાથ ને ચાહનાર આ કંઈક અલગ છે ફોટોમાં દેખાઈ રહેલ વ્યક્તિનું નામ યાસીન સિદ્દકી છે 23 વર્ષના યાસીન યોગીને પોતાના આદર્શ માને છે જનવત ફરુખાબાદમાં યાસીનનું ઘર છે એમનું સ્થાનીય જગ્યાએ ફ્રૂટ બિયરનું કામ છે યાસીન શરૂઆતથી જ યોગી આદિત્યનાથની સરકાર બનાવવાને અને.
યોગીની કાર્યશૈલીથી પ્રભાવીત છે એમની દીવાનગી મુખમંત્રી યોગી તરફ એટલી વધી ગઈ કે યોગીના જન્મદિવસ એટલે કે 5 જૂન પર એમને વિશેષ ભેટ આપવા માટે પોતાના શરીર પર યોગી આદિત્યનાથ નું ટેટુ બનાવી લીધું યાસીનની મુલાકાત હજુ સુધી મુખ્યમંત્રી યોગીથી નથી થઈ પરંતુ ભવિષ્ય્માં યાસીન.
યોગીને મળીને ટેટુ બતાવવા માંગે છે પોતાના શરીર પર જયારે યોગીનું ટેટુ વિશે એમના મુસ્લિમ મિત્રોને ખબર પડતા યાસીનની આલોચના કરવામાં આવી પરંતુ યાસીનને કોઈની પરવા ન હતી યાસીનના મુજબ જ્યારથી યુપીમાં યોગી સરકાર બની ત્યારથી યુપીની તસ્વીર જ બદલાઈ ગઈ મિત્રો આ મામલે તમે શું કહેશો.