બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝના એક્ટરનું છલકાયું દર્દ કહ્યું આઉટસાઈડર છું એટલે કરિયરમાં મુસીબતોનો સમની કરવો પડ્યો સૌથી મોટી વાત આ એક્ટર બાળપણથી ઇન્ડસ્ટ્રીઝનો ભાગ છે એમણે બાળપણમાં કામ કર્યું પછી થોડા સમય બ્રેક લીધું ભણતર પૂરું કર્યું અને પછી હીરો બનીને ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યા.
પરંતુ એક્ટરનું કરિયર ખુબજ ચડાવ ઉત્તર વાળું રહ્યું છે એક સમયે આ એક્ટર લીડ રોલ નિભાવતા હતા હવે કેરેક્ટર રોલ નિભાવવા લાગ્યા છે આપણે વાત કરી રહ્યા છે એક્ટર આફતાબ શિવદાસાનીની એમણે બાળપણમાં કેટલાકે રોલ કર્યા હતા પછી એમને ભણતર માટે બ્રેક લીધો પછીથી મસ્ત ફિલ્મથી કમબેક કર્યું.
અફતાબને રૉમેન્ટી ક્યૂટબોય ચોકલેટી નામ તો મળ્યા પરંતુ આફતાબ ઈન્ડસ્ટ્રીઝમાં લાંબા ચાલી ન શક્યા કેટલીક ફિલ્મો કર્યા બાદ તેઓ લાંબા ચાલી ન શક્યા હવે તેને લઈને અફતાબે ખુલાસો કરતા કહ્યું છેકે હું કોઈ સ્ટારનો અથવા ફિલ્મ ફેમિલીથી નથી આવતો તે વાતનું ને દુઃખ છે કારણ કે કરિયરને કંઈ રીતે આગળ વધારવું છે.
તેની કોઈ માહિતી ન હતી જયારે કોઈ માર્ગદર્શન ન આપે તો આપણને જાણવા મળે છેકે ક્યાં ખોટું અને ક્યાં સાચું હતું અને વાત કરીએ સ્ટારકિડની તો એમને ગાઈડ કરનાર હોય છે આવું નહીં આવું કરવાનું આ બરાબર છે જયારે સાચું માર્ગદર્શન ન મળવાને કારણે અફતાબને બહુ નુકશાન ભોગવવું પડ્યું છે અફતાબે કહ્યું મેં મારા કરિયરમાં મને સારું માર્ગર્દશન ન મળ્યું.