Cli

4 દિવસ પહેલા નાના પાટેકરના બોલેલા શબ્દો સાચા પડ્યા! જાણો ગોવામાં કયા કારણે હતા?

Uncategorized

નાનાના પાટેકર છેલ્લા કેટલાક દિવસોથી ગોવા હતા, અને ત્યાં તેમણે એક સાર્વજનિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યાં તેઓ બોલ્યા હતા કે, જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી એ બધું કરી રહ્યા છે જે કરવા માંગે છે, પછી કોને ખબર તેઓ કાલે હશે કે નહીં?ના પાટેકર આ દુનિયામાં રહ્યા નથી. 7 ઓક્ટોબરની મોડી રાત્રે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને આજે સવારે 5:20 મિનિટે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. નાના પાટેકરે જીવતેજીવ મોતને લઈને એવી વાત કહી હતી કે આજ સુધી તે બધાને યાદ છે.બોલિવૂડના ‘ક્રાંતિવીર’ નાના પાટેકર હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમની તબિયત પણ સારી હતી અને તેમને કોઈ બીમારી પણ નહોતી. 75 વર્ષની વયે પણ તેઓ કામ કરતા હતા. ખેડૂતો માટે હંમેશા તત્પર રહેતા હતા, પરંતુ 7 સપ્ટેમ્બરની મોડી રાત્રે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને સવારે 5:30 વાગ્યે ગોવાની હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કર્યા હતા. એક્ટરે એકવાર ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમણે જીવતેજીવ જ 12 મણ લાકડા ભેગા કરી રાખ્યા છે

. આ જ તેમની છેલ્લી મૂડી છે.નાના પાટેકર એક બિંદાસ વ્યક્તિ રહ્યા છે. બે વર્ષ પહેલાં જ તેઓ એક ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા. જ્યાં જિંદગીને તેમણે ઉધાર બતાવી હતી. તેમનું કહેવું છે કે, આપણી જિંદગી ઉધારની છે. આપણે આખરે ક્યારે પોતાના માટે જીવીએ છીએ. આજે આના માટે તો કાલે તેના માટે, બસ આ જ વિચારતા આપણે પૂરી જિંદગી વીતાવી દઈએ છીએ. ‘લલ્લનટોપ’ને આપેલા ઇન્ટરવ્યુમાં નાના પાટેકરે કહ્યું હતું કે, ‘આપણી જિંદગી બીજાઓની થઈ ગઈ છે. આપણને પોતાના માટે જીવવાનો સમય જ મળતો નથી. આજે આપણે એક કિરદારની જિંદગી જીવી રહ્યા છીએ, કાલે કોઈ બીજા કિરદારમાં. જ્યારે આપણને આ વાતનો અહેસાસ થશે, જ્યારે આપણે રોકાઈને આ બાબતે વિચારીશું, ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હશે. કારણ કે તે

‘મેં પહેલાં પણ કહ્યું છે કે, જ્યારે તમે સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હોવ છો તો તમારી સામે અંધારું હોય છે. બિલકુલ જિંદગી પણ એક સ્ટેજ છે. આપણી સામે ખુશીઓ હોય છે પરંતુ અંધારામાં, એટલા માટે આપણે ખુશીઓને શોધવી પડે છે. આપણને તાળીઓની આદત પડી જાય છે. આપણે તેનાથી દૂર નથી થઈ શકતા.’ આ બાબતે વાત કરતા કહ્યું હતું કે, ‘આપણે કલાકારોની જિંદગી એવી જ છે. જે દિવસે તાળીઓનો અવાજ સંભળાવાનો બંધ થઈ જશે, તે દિવસ આપણા માટે મોત જેવો હશે. ત્યાર પછી લોકો આપણને ફિલ્મોમાં કામ નહીં આપે, આપણને કોઈ પૂછશે પણ નહીં.’

નાના પાટેકરે તો જીવતેજીવ જ પોતાના મોતને લઈને નિવેદન આપ્યું હતું. વાત વર્ષ 2023ની છે જ્યારે તેઓ પોતાની ફિલ્મના પ્રચાર પ્રસાર માટે મીડિયા સમક્ષ આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘મને એ ખબર છે કે, હું મરવાનો છું. હું મોત પર વિશ્વાસ કરું છું. હું બિલકુલ પણ બનાવટી નથી. જેમ લોકો વિચારે છે કે, આપણે તો ક્યારેય મરીશું જ નહીં. આ બધું ભેગું કરતા રહે છે.’આ જ ઇન્ટરવ્યુમાં નાના પાટેકરને પૂછવામાં આવ્યું હતું કે, અવારનવાર લોકો ગ્લેમરસ અને માયાનગરીમાં આવીને બદલાઈ જાય છે. કેટલાક પર નેમ-ફેમનું પાણી ચડી જાય છે તો કેટલાક પર પૈસાનું. પરંતુ તેઓ કઈ માટીના બનેલા છે કે આજ સુધી નથી બદલાયા? આના પર નાના પાટેકરે કહ્યું હતું કે, ‘જુઓ હું જાણું છું એક દિવસ બધાએ મરવાનું છે. આપણે બધાએ જ જવાનું છે. મને ખબર છે 12 મણ લાકડું લાગશે. મેં આ ભેગું પણ કરી રાખ્યું છે. આ જ મારી સંપત્તિ છે. આની સાથે જતો રહીશ.’

આ દરમિયાન વાતચીતમાં એ પણ કહ્યું હતું કે, મને ભીના લાકડામાં ન બાળતા, મેં સુકા લાકડા ભેગા કરીને રાખ્યા છે. ભીના લાકડાથી ધુમાડો થાય છે. જે દોસ્ત લોકો આજુબાજુ ઉભા હશે તેમની આંખોમાં જશે બધા હેરાન થશે અને તેમની આંખોમાંથી પાણી આવશે. પછી મને નકામી ગેરસમજ થશે કે મારા દોસ્તો મારા માટે રોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *