Cli

સાઉથના મશહૂર જુનિયર એનટીઆરની આ ચાર ફિલ્મો જે બિલકુલ જોવાનું પસંદ નથી કરતી એમની પત્ની..

Bollywood/Entertainment Life Style Story

સાઉથના જુનિયર એનટીઆર જેઓ પોતાની આવનાર ફિલ્મ આરઆઆર ને રિલીઝ કરવાની તૈયારીમાં બેઠા છે 400 કરોડમાં બનેલી ફિલ્મ જોવા લોકોએ આતુર છે એનટીઆર ની લોકચાહના અત્યારે સાઉથ જ નહીં પરંતુ પુરા ભારતમાં જોવા મળે છે એમની ફિલ્મો જોવા દર્શકો ઉતાવળા થતા હોય છે.

એમની પત્ની લક્ષ્મી પરાનાથી પણ ફિલ્મોને પસંદ કરે છે પરંતુ આ ચાર ફિલ્મોને છોડિને કંઈ એ ફિલ્મો છે અને ક્યાં કારણોસર ફે ફિલ્મો જોવાન પસંદ નથી કરતી આવો જાણીએ આજની આ પોસ્ટ દ્વારા સૌથી પહેલા ટેમ્પર ફિલ્મને તે જોવાનું પસંદ નથી કરતા કારણ કે ટેમ્પર ફિલ્મમાં કાજલ અગ્રવાલ અને એનટીઆરના કેટલાક સીન વધુ રોમાન્ટિક બતાવવામાં આવ્યા હતા.

બીજી ફિલ્મ અધૂરસ જે 2010માં રિલીઝ કરવામાં આવી હતી જે ફિલ્મમાં લક્ષ્મી પતિનો અભિનય પસંદ આવ્યો ન હતો ત્રીજી ફિલ્મ છે જય લવ કુશ જેમાં એનટીઆર અલગ અંદાજમાં જોવા મળ્યા હતા આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી તેમ છતાં પત્નીને આ ફિલ્મ પસંદ આવી ન હતી કારણ ફિલ્મમાં વધુ મા!રામારી બતાવવવામાં આવી છે.

ચાર નંબરમાં નાનાકુ પ્રમાથું આ ફિલ્મને 2016માં રિલીઝ કરવામાં આવી હતી જેમાં તેઓ રકૂલ પ્રીત સાથે સારો અભિનય કરતા જોવા મળ્યા હતા ફિલ્મ સારી પણ સાબિત થઈ હતી પરંતુ એનટીઆરની પત્ની લક્ષ્મીને પસંદ આવી ન હતી કારણકે ફિલ્મમાં બહુ મહેનત છતાં ફિલ્મને જોઈએ તેવી બોક્સઓફિસમાં સફળતા મળી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *