દિશા પટનીએ એવુંતો શું કર્યું કે લોકો એને કપડાં પહેરાવી રહ્યા છે અને કપડાં પહેરવાની સલાહ આપી રહ્યા છે દિશા પટાની બોલીવુડની બોલ્ડ એક્ટરમાંથી એક છે દિશા કેટલાય હોટ ફોટો પોતાના અકાઉંટમાં શેર કરતી રહે છે આને દરેક વાર તેમની ફોટોમાં અલગ પ્રકારની કોમેંટ જોવા મળે છે પરંતુ આ વખતે દિશાએ.
એવી ફોટો શેર કરી છેકે લોકો એને કપડાં પહેરાવી રહ્યા છે અને કેવા કપડાં પહેરીને આવી પોસ્ટ કરવી પડે તે જણાવવામાં આવી રહ્યું છે દિશા હાલમાં માલદીવ ગઈ હતી રજાઓ માણવા ટાઈગર શ્રોફ સાથે અને ત્યાંથી તેમણે એક પિન્ક બિકીનીમાં એક ફોટો શેર કરી છે બીચ પર ઉભેલી છે ફોટો ફ્રન્ટ નહીં પરંતુ બેક સાઈડનો ફોટો છે.
બેક સાઈડ જોઈને લોકોએ તેને ફોટો શોપ કરીને કપડા પહેરાવવાનું શરૂ કરી દીધું છે એકે યુઝરે ફોટો શોપ કરીને પેન્ટ પહેરાવીને પોસ્ટ સેર કરી હતી જયારે અન્ય યુઝરે બિકીની મેચિંગ સ્કર્ટ પહેરાવી હતી જ્યારે અન્ય યુઝરે દિશાને મોટો કોટ પહેરાવ્યો હતો જયારે એક યુઝરે દિશાને સાડી પહેરાવી દીધી હતી.
એક યુઝરે દિશાને બુરખો પહેરાવીને કહ્યું દિશાનું સાઉદી વરઝ્ન દીધા પટાનીનું સોસીયલ મીડિયામાં મીમ અને આ ફોટો બહુ વાઇરલ થઈ રહી છે જેને લઈને લોકો અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે જયારે કેટલાકે કહ્યું છે દિશાને એટલા ટૂંકા કપડામાં ફોટો શેર કરવાની ત્યારે જરૂર પડે છે જયારે એમની જોડે પ્રતિભા નથી હોતી.