બોલીવુડના હેન્ડસમ હંક રીત્વિક રોશનનો આજે જન્મદિવસછે રિત્વિકે આજે 48મોં જન્મદિવસ મનાવ્યો આ મોકા પર એમના કેટલાય ફેન જન્મદિવસની પાઠવી રહ્યા છે જેમાં બોલીવુડના તમામ એક્ટર અને સેલિબ્રિટીઓ એ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી જેમાથી સૌથી વધુ ચર્ચા આ એક્ટરની થઈ રહી છે.
રીત્વિક જન્મદિવસ પર તેમને પૂર્વ પત્ની સુઝાન ખાનની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે રીત્વિકના જન્મ દિવસ પર સુઝાને એક પ્રેમભરી પોસ્ટ શેર કરી છે જેની સાથે તેમણે એક વિડિઓ પણ પોસ્ટ કર્યો હતો વિડીઓમાં રીત્વિક રોશન અને પુત્ર હતા હકીકતમા એક વિડીઓમાં બહુ તસ્વીર જોવા મળી હતી.
આ ખુબસુરત વિડીઓમાં કેટલાય લોકોએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા કોમેંટ કરી હતી વિડિઓ પોસ્ટ કરતા સુઝાને રીત્વિકને શુભકામનાઓ પાઠવી હતી વિડિઓ સાથે કેપશનમાં પણ સારી પોસ્ટ સુઝાને લખી જણાવી દઈએ સુઝાન અને રીત્વિકના પુત્રની સંભાળ અત્યારે રીત્વિક રાખી રહ્યા છે.